પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
મહિલા–વિદ્યાપીઠ વિષે લોકમત..


રજીસ્ટ્રારે વિદ્યાપીઠની પ્રગતિ વિષેનેા એક ન્હાનકડા રીપોર્ટ પ્રસિદ્ધ કર્યા હતેા તેમાં નીચેનાં વાકયેા હતાંઃ— ૮૭ “ The desirability of a separate University for women is not now an open question and strenuous efforts are being made to make it a success.” “ સ્ત્રીએ માટે સ્વતંત્ર યુનિવર્સિટી ોઇએ કે નહિ એ પ્રશ્ન હવે વાદ- ગ્રસ્ત રહ્યો નથી. તેને યશસ્વી બનાવવા માટે તનતેાડ પ્રયાસ ચાલે છે.” આ રિપોર્ટ પર ટીકા રૂપે ૧૯૧૭ ની ૮ મી એપ્રિલના રિફેારમાં નીચેનાં વાકયેા છે:— “ It is, in the least, inopportune to say that the desirability.........open question." It appears rather that the enthusiasm for the moment is distinctly on the wane." “ ‘સ્ત્રીએ માટે સ્વતંત્ર યુનિવર્સિટી જોઇએ કે નહિ એ પ્રશ્ન હવે વાદગ્રસ્ત રહ્યો નથી,’ અમ કહેવું એ કંઈ નહિ તે અપ્રાસંગિક તેા છે જ. ખરી સ્થિતિ તે એવી છે કે આ હિલચાલ માટેના ઉત્સાહની હવે એટ થવા લાગી છે. ૧૯૧૭ ના ૮ મી જુલાઈના અંક પછી રિફ્ારના લખાણાનેા ઝાક ચેાડા બદલાયા. તે પહેલાં થાડા જ વખત પર મુંબાઇ ઇલાકાના શિક્ષકાની પરિષદ મુંબાઇમાં ભરાઇ હતી તેમાં આ વિદ્યાપીને અભિનંદન આપવાને ડરાવ પસાર થયા હતા. તેને અનુલક્ષી ૮ મી જુલાઇના અંકમાં નીચેનાં વાકયેા હતાં:- “ We are glad to join in the welcome accorded to Prof. Karve's Women's University and in the hope that, that experiment will prove a success. The need for facilities for women's education is so vast and pressing that it is foolish to pin our faith in any one plan and method.Numerous and repeated experiments are necessary to determine what the best and most suita- ble scheme is in the conditions of the country." “ પ્રૂા. કર્વેની સ્ત્રીઓની યુનિવર્સિટીને અભિનંદન આપવાને તે તે યશસ્વી થાય એવી પૃચ્છા પ્રદર્શિત કરવાના હરાવ થયા છે તેને અમે આનંથી