પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“ ઘરમાં ચાકર રાખવા એટલે પૈસા ખચીતે પરતત્ર બનવું. એટલે પુજો વાળવાથી તે એઠાં વાસણ માંજવા સુધીનાં સર્વ કામેા મેં હાથે જ કરવા માંડયાં. ” ME × “મારે હાથે ભારતગિની સમાજની જે અલ્પ સેવા થાય છે તેનું મૂળ કારણુ, મેં પુનમના કામમાં આગળ પગલું ભર્યું તેને જ હું માનું છું.’ × × ×

“ જે મહાકાર્યથી મેં જીવનની શરૂઆત કરી તેનું ઉજવળ સ્વરૂપ આવે એવાં કાર્યો મારે હાથે થવાં જોઇએ એવી ઈચ્છા મને થઈ છે. ”

×

“ પાતાના દોષ છૂપાવવામાં કંઈ અર્થ નથી. આત્મપરીક્ષા કરીને પેાતાની સુધારણા કરવી એ મુદ્ધિથી લખાયું છે. ×

× “ મને એવું પણ લાગે છે કે આપણા સમાજ હજી નીતિતત્ત્વાથી ઘણા પછાત છે. એ વાત ધ્યાનમાં રાખી, જો આપણે પ્રયત્ન નહિં કરીયે તેા જગતની હરીફાઈમાં આપણે ઘણા પાછળ હઠી જઈશું. અને એ રીતે આપણને જલદીથી નામશેષ થવાને વખત આવશે. ’’ × × × આપણા સમાજમાં જૂદાં જૂદાં સામાજીક કાર્યને જીવન સર્વસ્વ અણુ કરનારાં માણસાની ઉણપ છે. એકજ વ્યક્તિને માથે ઘણાં કામ કરવાનાં હેાય છે, એથી એક પણ કામ સંગીન થતું નથી. ,, ૮ લાકસેવાની સાથે આ ભારતભૂમિ ગાજી ઉઠે ત્યારે જ સચેતન થવાની આશા રહે. ' ×

એકસ્વરૂપ થનારાં યુવક યુવતીઓથી આ મૃતપ્રાય રાષ્ટ્ર સજીવ- આવા આવા અસંખ્ય પ્રસંગે। અને આત્મઅનુભવાથી પ્રેા. વેની જીવનકથા ભરપુર છે. જેટલું જીવાય તેટલું જવીયે અને જીરવાય તેટલું જીરવીયે, કે આત્મન થાય. ભગિની સમાજ મંદિર, ભારત સેવક સમાજ, સેન્ડહસ્ટ રાડ; } કરસનદાસ ચીતળીયા. મુંબઇ, તા. ૧-૪-૧૯૨૮. Gyors, dll. 2-8-9ERritage Portal