પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ત્રણ ટકા વ્યાજની ચાળીશ હજાર રૂ. ની પ્રામિસરી નેટા વિદ્યાપીને સાંપવી તે તેનું સઘળુ વ્યાજ તેમનાં ભાઇભાંડુ ઉમર લાયક થાય ત્યાં સુધી તેમનાં કુટુંબને મળે ને તે પછી અધું વિદ્યાપીઠને મળે તે અ ભાઇભાંડુંમાં વ્હેંચી દેવામાં આવે એવી યાજના એમણે તે મે મળી કરી હતી, અને તે સંબંધી વિદ્યાપી સાથે પત્રવ્યવહાર પણ થયા હતા. પણ પાછળથી પેાતાના પૈસાનેા પેાતાની મરજી પ્રમાણે જ ઉપયાગ થશે એમ ન લાગવાથી એ વાત પડતી મૂકાઇ, મનેારમાબાઇએ આ ઉદાર દાન આપી વિદ્યાપીને અને મને ઋણી કર્યાં છે. ગ્વાલીયર દરબાર તરફથી હાલના મહારાજા ગાદીએ બેઠા તે વખતે વિદ્યાપીઠને છ હજાર રૂ. આપવામાં આવેલા. ત્રણ ચાર વર્ષ પૂર્વે તેમના પિતા ગાદી પર હતા ત્યારે તેમને હું મળ્યા હતા, પણ એ વખતે મદદ મળી નહિ. આ દાન મેળવવામાં રા. બ. રાવજી જનાર્દન ભિડેએ પણ ઘણી મહેનત કરી હતી. આ પછી ઉલ્લેખ કરવા જેવું મારું દાન સર રતન ટાટા ટ્રસ્ટફ્ડમાંથી મળી આવ્યું. શ્રીયુત જેમી પાદશાહની મારફતે એ મળી શકશે એમ લાગવાથી મે પત્ર મારફતે તેમને મળવાની ઇચ્છા દર્શાવી. કામનું સ્વરૂપ પત્રદ્રારા જ જણાવવાનું તેમણે લખ્યાથી તેમને વિદ્યાપીના રિપોર્ટ વગેરે મેકલવામાં આવ્યા. કેટલાક મહિના પછી દરસાલ એક હજાર પ્રમાણે પાંચ વર્ષ સુધી મદદ કરવામાં આવશે એવું મને જણાવવામાં આવ્યું. એ મુજબ ૫૦૦૦ રૂ. તેમના તરફથી મળી ગયા છે. આ પછી બીજા એક દાનનેા ઉલ્લેખ કરવાને છે. તે રકમ મેટી છે એ માટે નહિ પણ ઉત્કટભાવનાથી પ્રેરાયેલા એક સાધારણ સ્થિતિના માણસે આપેલી છે એ માટે. શ્રીયુત સખારામ નારાયણ કરમળકર શ્રીમતી યમુનાબાઇ મેથેના નજીકના સગા છે. યમુનાબાઇને અનાથ બાલિકાશ્રમમાં દાખલ કરવા માટે તેમણે ઘણી મહેનત લીધી હતી. યમુનાબાઇ મેટ્રિકની પરીક્ષા પાસ થયાં છે તે હાલ મુંબાઇમાં શિક્ષિકાનું કામ કરે છે. યમુનાબાઇ- ની પુત્રીને સારી રીતે ભણાવવા માટે અન્નેએ ઘણા શ્રમ લીધેા હતા, પણ તે મેટ્રિકયુલેશનની પરીક્ષામાં બેઠા પછી દુવે મરણ પામી. એનું સારૂં જેવું સ્મારક કરવાનું બન્નેએ નક્કી કર્યું. હું વિદ્યાપીઠના કામ માટે મીરજ ગયા ત્યારે તબીયત ત્યાં રહેતા હતા. હજારનાં ખેડ સુધારવા માટે શ્રીયુત કરમળકર તેમણે મને બોલાવ્યા, ને સેંકડે સાડા પાંચ ટકાનાં ચા