૧૪૮ પ્રા. ધાંડા કેશવ કર્વ–આત્મવૃત્ત–ઉત્તરા. tion helping the University with their brains also. A class is started in the High School and the college for preparing students for the Women's University Exa- minations, What more need we do in the matter for an All India University. (4–1–1926). શ્રીમંત વિષયમદદ માટે વિનંતિ—“ સાહેબ, આપનેા તા. ૨૭–૧૧–૨૫ Àા નખબર ૧૧ ને મહારાજા સાહેબ શ્રીમંત સરકાર, વડાદરાને ઉદ્દેશીને લખેલા પત્ર મળ્યા. તે અમારી તરફ નીકાલ માટે મેાકલવામાં આવ્યેા છે. તે સબંધમાં જણાવવાનું કે સર વિઠ્ઠલદાસે–આ સંસ્થાનના પ્રજાજતે-આપના વિશ્વવિદ્યાલયને મેટી રકમની મદદ કરી છે. સરકારના મુલકના ધણા અધિકારીએ વાર્ષિક લવાજમ આપે છે, તે ઉપ- રાંત ખીજા કેટલાક ધનથી અને બુદ્ધિથી મદદ કરે છે. અહિંની હાઇસ્કુલ તે કાલેજમાં સ્ત્રીએની વિશ્વવિદ્યાલયની પરીક્ષા માટે સ્ત્રીવિદ્યાર્થીનીએ તૈયાર કરવા માટે એક વર્ગ પણ શરૂ કરવામાં આવ્યા છે. અખીલ ભારતવર્ષીય મહિલાવિદ્યાપીઠને અમે આથી વધારે શી મદદ કરી શકીએ ?’’ ( ૪–૧–૧૯૨ ૬. ) પ્રચારના કામમાં કાઇ કાઇ વખત વિચિત્ર અનુભવ થાય છે. પ્રેા. વાસુદેવ ગાવિંદ માયદેવ અને હું એક ગૃહસ્થને મળવા ગયા. હાલમાં જુદા જુદા ધર્માદા માટેની ટીપા લઇને ફંડ લેવા માટે ઘણાં માણસા આવે છે તેથી લોકા ત્રાસી ગયા હેાય છે. આ ગૃહસ્થ મુંબાઇના વેપારી હતા તે તાજા જ પૂના રહેવા આવ્યા હતા. અમે એક સંસ્થા માટે આવ્યા છીએ એવી ખબર પડતાં જ તેમણે અમને તિરસ્કાર પૂર્વક પાછા વાળ્યા તે અમે પાછા ફર્યા. પ્રેમ. માયદેવે જતાં જતાં તેમના એક સગાને મળવા આવનાર ગૃહસ્થનું નામ કહ્યું. અમે થાડે દૂર ગયા પછી તે ગૃહસ્થે તે શેને મારૂં નામ કહ્યું સાંભળી તે તરત જ અમને પાછા ખેલાવ્યા તે સારી રીતે વાતચીત કરી . સારી જેવી મદદ કરી અમને પાછા મેાકલ્યા. તે Gandhi Heritage Portal
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૧૬૬
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ