પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુટુંબની અત્યારની સ્થિતિ


ગણિતના અધ્યાપકની જગા સરકારે આપી. પણ આ વેળાએ ખીજા પ્રકાર- તે એક નવીન અન્યાય કર્યો. એનાથી એક–એ વર્ષ પહેલાં નેકરીમાં રહેલા પરંતુ એછી યેાગ્યતાવાળા એક લેકચરરની જગા પરના ગૃહસ્થને ત્રણસા રૂપીઆ પગાર અને પ્રેાફેસરની જગાપર નિમણુંક થયેલી હાવા છતાં રઘુનાથને અઢીસે રૂપીઆ પગાર આપવામાં આવ્યેા. આવા પ્રકારના અન્યાય જ્યાં ચાલે છે ત્યાં નેકરી નહિ જોઈ એ એવા વિચાર કરી રઘુનાથે સરકારી નેકરીનું રાજીનામું આપ્યું. આ રાજીનામું આપ્યા પછી રાજીનામું આપ્યાનાં કારણેા તેણે “ આમ્બે ક્રોનિકલ’ પત્રમાં પ્રસિદ્ધ કર્યાં હતાં. આ પછી કેટલેક કાળે વિલ્સન કૉલેજમાં ગણિતના અધ્યાપકની જગા ખાલી થઈ તે તેને મળી. અહીં કાલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે જ સંતતિ નિયમન’ અને ‘ગુપ્ત રાગમાંથી બચાવ ” એ એ વિષયા તરફ રઘુનાથનુ લક્ષ લાગ્યું હતું. ફ્રાન્સમાં આ વિષયેાને તેણે અભ્યાસ કર્યાં અને અહીં કર્યા પછી તેણે આ વિષયેા પર પુસ્તકા લખ્યાં. તેના એ કાર્યની વિલ્સન ટૅાલેજમાં તેની નિમણુંક થઈ તે વેળાએ ત્યાંના અધિકારીએને ખબર હતી. પરંતુ આગળ જતાં કેટલાક લેાકાએ આવા ધંધા કરનારા માણસાને તમે તમારી કાલેજમાં અધ્યાપક કેમ રહેવા દે છે એવા ભાવાના પત્રા કૅાલેજના અધિકારીઓને લખ્યાથી તેમણે તેને અભ્યાસ “ આ ધંધા છોડી દેા અથવા તમારી જગાનું રાજીનામું આપેા' એવા અા પત્ર મેકયેા. રઘુનાથે પેાતાના સ્વમાનને છાજે એવું ન આ વેળાએ પણ કર્યું. કાલેજના અધિકારી વગે છ મહિનાનેા પગાર, અને પગારમાંથી રૂપીયે આનેા કાપી તથા તેટલી જ રકમ તેમાં નાંખી જે પ્રાવિડટ ફંડ ભેગું થયું હતું તે સઘળુ તેને આપ્યું, અને પોતાની મેટપ સાચવી કા માં જવાને વારે આવવા દીધા નહિ. ગણિતને વિષય શિખવવાને વર્ગ કાઢી કાંઈ પ્રાપ્તિ થાય છે કે કેમ તે જોવાનેા પ્રયત્ન તેણે કર્યા હતા, પણ તેમાં તે સફળ થયા નહિ. આથી કાઈ દેશાટન કરવું અને ત્યાં કાંઈ ઉદ્યોગ ધંધા મળે તે એ હેતુથી કાલેાનીમાંના નૈરાખીમાં મારા બીજો દીકરા શકર હતા તેની પાસે ગયેા. ત્યાં કેટલાક મહિના રહ્યા પછી પોતાના દરજ્જાને યાગ્ય એવું કામ ન મળી આવ્યાથી તે પાઠે આવ્યેા. રઘુનાથ ફ્રાન્સમાં ગયા તે પહેલાં જ તેને ફ્રેન્ચ ભાષા આવડતી હતી. સગા પીતા સર્વ વ્યવહાર તેને ફ્રેન્ચ ભાષામાં કરવા પડતા હતા. આસંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ વગરના સંદર્ભમાં કંઇક સામગ્રી હોવી જ જોઈએ