પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


પાતીબાઇએ ઉધાડી આંખે તતિ અને અતિ સંકટા વહેારી લીધાં હતાં તે એના બેજા તળે એ કચરાઈ જાય એવા વખત પણ આવી લાગ્યા હતા. તેમાંનું પહેલું વ–સવાવ તે માંદગી ને પૈસાની તાણને લીધે ચિંતામાં ગયું. ત્યાર પછી તેમની સ્થિતિ સહી શકાય એવી થઈ છે અને દિવસને કેટલેાક વખત એમનેા ઉપયેાગી કામમાં જાય છે. હાલ એમની સ્થિતિ સમાધાનકારક છે એમ કહેવામાં હરકત નથી. એ'રાયલી અટકની એક માદીકરી સાથે તે હાલ રહે છે. તેમનું ધર ન્યૂયા પાસે બ્રુકલિનમાં છે. આ કુટુંબની દ્રવ્ય સંબંધી સ્થિતિ તદ્દન સાધારણ છે, તે। પણ તે લાક પા તીખાઈને સારી મદદ કરે છે. પાર્વતીખાઇને રહેવાની સારી સગવડ થઈ છે; પણ નિર્વાહ અર્થે તેા તેમનેકામ કરવું જ પડે છે. કુમારી એ’રાયલી ૫૦ વર્ષીની લગભગ હાવા છતાં સાર્વજનિક કામમાં સારા રસ લે છે, ને ખાસ કરીને મન્નુર વના હિત માટે ઘણું કામ કરે છે. ગયા વર્ષે આખી દુનિયાની મજુર પરિષદ્ વાશિંગ્ટનમાં મળી હતી, એ પરિષદમાં તે પા તીખાઇને પેાતાને ખર્ચે લઇ ગઇ હતી, અને તેમને ઘણી સંસ્થાએ અતાવી હતી. એ'રાયલી કુટુંબ ઘણું પ્રેમાળ છે તે પાર્વતીબાઇને અનેક પ્રકારની મદદ કરે છે. પા તીખાઈ પેાતાની નવરાશના વખતમાં અમેરિકામાં રહેલાં હિંદી તે અમેરિકન સ્ત્રી પુરૂષોને મળી તેમની આશ્રમ તરફ સહાનુ- ભૂતિ મેળવે છે. એમની પાસેથી એમણે ચારસા ડૅાલર એકઠા કર્યાં છે. પરંતુ મેં તેમને આવતી વખતે કામ લાગે એ માટે પોતાની પાસે રાખ- વાનું કહ્યું છે, તે તે બદલ ત્યારના ભાવે ચૌદસા રૂપિયા આશ્રમને ખાતે જમા કર્યા છે. અર્થાત્ તે રકમ પૂર્વ ખર્ચેલી રકમથી જુદી રાખવામાં આવી છે. આ ચૌદસા તે ખીજા એકઠા થાય તે રૂપિયા અમેરિકન સ્કોલરશિપ ડ તરીકે આશ્રમમાં અનામત રાખવા અને તેને ઉપયેાગ ગરીબ વિધવાઓના શિક્ષણ માટે કરવા એવી મારી ઇચ્છા છે. આ સ્કાલરશિપ પાર્વતીબાઇનાં સાહસ અને અમેરિકન ઉદારતાના સ્મારક તરીકે રહેશે. આ’રાયલી મા- દીકરી તે પાતીબાઇને મદદ કરનાર હિંદી અને અમેરિકન લેાકાને હું આ ઠેકાણે સંસ્થાવતી ને મારી તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૧૮ આ પ્રકરણને અંત એક કાળે ધારતા હતા તેટલા કરૂણ નહિ આવે એવી આશા રહે છે. આ સર્વ કથા અત્યંત મનેાર્જક અને મેધદાયક થશે; અને સુરક્ષિતપણે હિંદુસ્થાનમાં પાછાં ફર્યા પછી પાર્વતીબાઇ જાતે જ