લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


હાલના લાકમતનું દિગ્દર્શન કરતાં એ લખે છે કે:— “ To maintain that the sexes are almost, if not quite, identical in mental and moral attributes, and that they should enjoy identical education and pursue identical careers, is to be ‘progressive ’. On the other hand, those who see a profound meaning in the eter- nal polarity of the sexes, and maintain that civilisa- tion will be enriched and vitalised through a full cultivation of this fruitful diversity, are without fur- ther ado stamped as reactionaries.’ ‘ માનસિક અને નૈતિક ગુણાની બાબતમાં સ્ત્રી પુરૂષ પૂર્ણપણે ન ૩૦ ' હાય તાપણુ ઘણીખરી રીતે એકરૂપ છે, અને તેથી તેમના શિક્ષણનું સ્વરૂપ પણ એક જ હાવું જોઇએ તે તેમને વ્યવસાય પણ એક જ હાવા જોઇએ, એવું પ્રતિપાદન કરવું એ ‘ પ્રાગતિક ’પણાનું લક્ષણ મનાય છે. એથી ઉલટું જે લેાકાને સ્ત્રી ને પુરૂષ એ હમેશાં ભિન્ન હાઈ નિત્યઅભિમુખ રહેતી ધ્રુવકૈાટિ+ પ્રમાણે છે એ વાતમાં જેમને વિશેષ અ ભાસે છે અને સ્ત્રીપુરૂષ વચ્ચેના આ સુફલદાયી ભિન્નત્વને પૂર્ણ વિકાસ કરવાથી જ સંસ્કૃતિ અને ચેતના મળીને તે અધિક સંપન્ન થશે એમ લાગે છે, તેમને વગર વિચારે ‘પરાગતિક '× કહેવામાં આવે છે. હાલની સ્થિતિનું વર્ણન તેણે આ પ્રમાણે કર્યું છે— “ The refusal of feminists to accept sex distinc- tion as a basic social principle has made it impossible for them to develop any positive aims or ideals of their own, since these could only arise through a re- cognition of man’s specific character. As result, the superior positivity of the male has triumphed. The progress of modern feminism has come to mean little

  • આગળ વધનારા.

+ જેમ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એક બીન્તથી વિરુદ્ધ દિશામાં છતાં એક બીન્તની છે તેમ. પૂરક શક્તિ Heritage Portal × પાછળ લઈ જનારા.