પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


ઝડપથી શરૂ કરવી. આ વસ્તુને સાંગાપાંગ વિચાર જાન્યુઆરી મહિનામાં વ્યવસ્થાપક મંડળીની સભામાં કરવા. પુના, તા. ૨૩ મી ડિસેંબર ૧૯૧૫. થોડા કેશવ કવે. એવામાં એક બીજો આનંદદાયક બનાવ બન્યા. કુ. કૃષ્ણબાાઇ ઠાકૂરે તા. ૨૪ મીએ પત્ર લખીને જણાવ્યું કે “ ૫. વા. બળવંત ગાવિંદ ગાડ- બેલેના સ્મરણાર્થે મેં ઘેાડી રકમ એકઠી કરી છે, તેથી તેમના નામે લાયબ્રેરી અનાવવા માટે ૪૦૦૦ રૂ. દેવાની મારી ઇચ્છા છે. ( આ રકમમાંથી આગળ જતાં ૧૯૮૦ રૂ. મળ્યા. ) ' એવામાં ડિસેબરની ૨૫ મી તારીખ આવી. પ્રા. વાસુદેવરાવ પટવ- ધનની મદદથી મેં મારું ભાષણ આગળથી જ તૈયાર કર્યું હતું. તે ઇંડિયન સાશીઅલ રિફ્ાર્મરના સંપાદક મિ. કે. નટરાજનને બતાવ્યું. તેમના પ્રત્યે મને ઘણાં વર્ષોથી આદરભાવ હતા ને હજી છે. મારું ભાષણ સુધારવા મેં તેમને વિનંતિ કરી તે તેમણે તે કબુલ રાખી. સ્ત્રીશિક્ષણ વિશેના મારા વિચાર તે સ્ત્રીએની યુનિવર્સિટીની ચેાજના તેમને બિલકુલ પસંદ પડી નહિ. તેમણે તેમની નાપસંદગી સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી. તેમના તરફથી મને ઉત્તેજન મળશે એમ હું માનતેા હતા, પણ એમાં મને નિરાશા મળી. તેમને પ્રમાણિક મત તેમણે ઈંડિયન સાશીઅલ રિફ્ાર્મરમાં વ્યકત કર્યા. આશ્રમની વ્યવસ્થાપક મંડળીએ મારી આ યાજના પસંદ કરી છે અને આ પ્રકારની યુનિવર્સિટી કાઢવાનેા પ્રયત્ન થાય એમ મેં મારા (C ભાષણમાં જણાવ્યું હતું. મારું આ ભાષણ પ્રસિદ્ધ થયા પછી લગભગ એ મહિને મિસ માર્ગારેટ ઇ. રાબર્ટસ, હેડ મિસ્ટ્રેસ ગર્લ્સ ગ્રામર સ્કૂલ બ્રૅડફર્ડને મારા પર એક પત્ર આવ્યો હતા. તેને ભાવાર્થ એવા હતા કે અમારી ટીચર્સ એસેાશિએશનના સભાસદોને અમારે તમારા ભાષણની નકલા વહેંચવી છે, માટે એની નકલેા આપની પાસે હાય તા દોઢસા નકલ મેાકલાવજો તે કિંમત જણાવજો. પહેલી આવૃત્તિ ખલાસ થઇ ગઈ હોય તેા બીજી આવૃત્તિનું ખર્ચ અમે આપીશું. ” નકલા શીલકમાં નહાવાથી બીજી આવૃત્તિ આર્ય- ભૂષણ છાપખાનામાં છપાવી ને દોઢસા નકલેા તેમને મેાકલાવી. વચન પ્રમાણે એનું ખર્ચી એમણે આપ્યું. હાલ મારી પાસે આ ભાષણની એક જ પ્રત છે. જાપાનની સ્ત્રીએની યુનિવર્સિટી વિષે માહિતી આપનારૂં ન્હાનુ પુસ્તક હતું તે જાણવાની વાચકને જજ્ઞાસા થઇ હશે, તે તૃત મન કાણે માકહ્યું હ વાત ન