પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.


ૐા. ખિસાંટે મને તે જ વખતે દોઢસા રૂ. ને ચેક આપ્યા. બીજા કેટલાક ગૃહસ્થા સાથે પણ વાત થઇ. ઘણાખરા લેાકાને આ વિચાર પસંદ પડયા. ત્યાંથી પાછા આવતાં હું અલ્લાહાબાદ આવ્યા તે કાયસ્થ પાઠશાળાના પ્રિન્સિ- પાલ ખી. સંજીવરાવને ઘેર ઉતર્યા. ત્યાં એક સભા થઇ; તેમાં મે સ્ત્રીઓની વિદ્યાપીડ તે સ્ત્રીએના શિક્ષણ વિષે ભાષણા આપ્યાં. પૂર્વે નક્કી કર્યા મુજબ આશ્રમની વ્યવસ્થાપક મંડળીની અસાધારણ સભા ૧૯૧૬ ના ફેબ્રુઆરીની ૧૩ મી તારીખે ભરવામાં આવી. તેમાં ભારતવર્ષીય મહિલા વિદ્યાપીઠ ” અથવા “ ઈંડિયન વીમેન્સ યુનિવર્સિટી” એ નામ સૂચ- વવામાં આવ્યું, તે વ્યવસ્થાપક મંડળીએ નીમેલી કામચલાઉ સમિતિને કાયમ કરવામાં આવી. શ્રી ગાડગીળને તે સમિતિના સેક્રેટરી નીમવામાં આવ્યા. સેનેટ તે સીડીકેટ નીમાય અને તેને ચાર્જ સોંપાય ત્યાં સુધી તેમનું કામ કરવાની આ સમિતિને સત્તા આપવામાં આવી. મતદારાનીયેાજના પણ આ સભામાં મંજૂર થઇ. આ સમિતિએ લેાકા આગળ મૂકવા જેવી વિદ્યાપીઠની ઘટના સંબંધી તત્પુરતી યાજના તૈયાર કરી અને લેાકાને મળી તેમની સહાનુભૂતિ તે મદદ મેળવવાનું કામ જોરથી શરૂ કરવાને વખત આવી લાગ્યા. એક તરફ સ્ત્રીઓને પુરૂષના જેવું જ શિક્ષણ આપવું જોઇએ તે તે અંગ્રેજીમાં જ આપવું જોઇએ, એવું કહેનારા પાશ્ચાત્ય શિક્ષણ લીધેલા ધણા લોકેા હતા તે હજી છે. બીજી બાજુએ જૂના મતના લાક રહ્યા. તેમને સ્ત્રીએ હાઈસ્કુલ કે કાલેજમાં ભણે એ બિલકુલ પસંદ નહતું. સુશિક્ષિત લેાકામાં પણ ઘણા એવા વિચારવાળા લાકા છે. અમારે આ એવિરૂદ્ધ વિચારવાળા લાકેાની વચ્ચે થઇને મા કાઢવાનેા હતા. ખરૂં જોતાં હિંદુસ્થાનમાં પુરૂષોને અપાતા શિક્ષણને અભ્યાસક્રમ પુરૂષાને માટે પણ યેાગ્ય નહતા તે નથી. પાશ્ચાત્ય યુનિવર્સિટીએની પતિએ, અંગ્રેજી ભાષાને વધારે પડતું મહત્વ આપી એ અભ્યાસક્રમ ઠરા- વેલા છે. તે સધળા સ્ત્રીઓ પર લાદવા એ અત્યંત અનિષ્ટ છે. પણ કેટલાક લેાકેાનું કહેવું એવું હતું કે “પુરૂષાને અભ્યાસક્રમ જ સારી રીતે સુધારવાને પ્રયત્ન કરવા, અને ત્યાં સુધી પુરૂષનુંજ શિક્ષણ સ્ત્રીઓને મળવા દેવું.’ આવા મતવાળા ઘણા લાકાએ માત્ર મારૂં અત્યારસુધીનું કામ ને આ નવા કામ માટેને મારા ઉત્સાહ જોઈ, આ કાર્યમાં મદદ કરી છે. અમારી સેનેટમાં પણ એવા વિચારવાળા કેટલાક લેાકા છે એમ લાગે છે. જેને મનનું વલણુ, સમય, ને દ્રવ્યની અનુકૂળતા હોય તેવી અને પુરુષનું શિક્ષણ લેવામાં હરકત નથી ||