સ્ત્રીએની યુનિવર્સિટીના વિચારને વિરેાધ કરનારા પૈકી ઘેાડાક
ગૃહસ્થાએ પેાતાને વિરેાધ વમાના ને માસિકામાં દર્શાવ્યા હતા, તેમાં
ઇંડિય સેાસ્યલ રિફાર્મરના તંત્રી મુખ્ય હતા. તે પેાતે વિરૂદ્ધ અભિપ્રાય દર્શા-
વતા હતા એટલું જ નહિ પણ બીજે ઠેકાણે આવેલા વિરેાધી લખાણામાંથી
પોતાના પત્રમાં ઉતારા પણ આપવામાં આવતા હતા.
૫૦
૧૯૧૬ ની ૨૭ મી ફેબ્રુઆરીના અંકમાં તે પત્રના સંપાદકે આ પ્રમાણે
લખ્યું હતું:--
“ The immense personal devotion and sacrifice
which enabled him (Prof. Karve) to make the Hindu
Widows Home at Poona what it is to-day, are bound
to make any project which he conceives, if not a
success, at least a serious distraction hampering prog-
ress, along established lines. We do not think that
the scheme will succeed; it certainly does not deserve
to succeed. What it may do is to lead to divided
counsels and to further postponement of
progress
along established lines. We can only hope that the
diversion created by Prof. Karve's scheme will be
over by the time the war comes to an end, when
Government may be expected to be something."
“ પેાતાની પૂર્ણ નિષ્ઠા ને પ્રખર સ્વાર્યત્યાગના બળથી તેમણે ( Ă.
કર્વેએ ) પુનાની અનાથ બાલિકાશ્રમ નામની સંસ્થાને હાલની સારી સ્થિતિએ
પહેાંચાડી છે, તે એમણે માથે લીધેલી કેાઇ યેાજના—તે યશસ્વી ન થાય તે
–ચાલુ પ્રગતિના પંથમાં મહાવિઘ્ન સમી બનાવી મુકે છે. આ યેાજના
સફળ થાય એવું અમને લાગતું નથી ને તે સફળતા મળવાને લાયક પણ નથી.
એટલું જ નહિ પણ એને લીધે મતફેર થઇ ઝગડા થશે તે અત્યારે
થતા કામને વેગ ધીમેા પડશે એવી ધાસ્તી રહે છે. અમને આશા છે કે
યુદ્ધ પૂરું થાય એટલામાં પ્રા. ક્વેએ મચાવેલી ધમાલ શાંત થઇ ગઈ હશે.
એ વખતે સરકાર પાતે કંઇ પણ કરશે એમ માનવામાં હરકત નથી.”
૧૯૧૬ ની ૧૨ મી માર્ચના અંકમાં નીચે પ્રમાણે લખાણુ હતું:—
“It is because we are sure that notwithstanding ||
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ
