Professor Karve's excellent intentions the new project
will act as a stumbling block in the way of women's
education, that we have felt ourselves constrained to
express our disbelief in it in unmistakable terms.
×ા. કવેના હેતુ ગમે તેટલા ઉત્તમ હાય પણ તેમની નવી યેાજના
સ્ત્રીઓના શિક્ષણના માર્ગમાં ઘણું મેટું વિઘ્ન નાખે છે એવી અમારી
ખાત્રી હાવાથી જ અમારે અવિશ્વાસ તદન ખુલ્લા તે અસદિગ્ધ શબ્દોમાં
વ્યકત કરવાની અમને ફરજ પડે છે.
કાઈ પણ નવી ચેાજના પ્રકટ થાય ત્યારે તેને અનુકૂળ અને પ્રાતકૂળ
વિચારે। દર્શાવાય છે જ. વિરેાધી વિચાર પ્રદર્શિત કરવાનું તે તેમને
પ્રચાર કરવાનું કામ માત્ર સમુદ્ધિથી જ થતું હતું, તેમાં વ્યકિતગત દ્વેષ
ન હતા. આ પ્રયત્ન સમાજહિત તે સ્ત્રીએની ઉન્નતિ માટે અનિષ્ટ છે
એવી તેમની ખાત્રી હતી, એ સ્પષ્ટ જણાતું હતું. તેથી અનુકૂળ અભિપ્રાયે-
થી ફૂલાયા વિના તે પ્રતિકૂળ અભિપ્રાયાથી હતાશ થયા વિના બને તેટલી
સમતાલ વૃત્તિ રાખવાનેા હું યત્ન કરતા હતા.
૫૧
23
કાઇ પણ નવા વિચાર સમાજને હિતકર છે કે અહિતકર છે તે ઘણા
વના અનુભવથી જ નક્કી કરી શકાય છે. તેથી દરેક જણે પેાતાની સમજ
પ્રમાણે રાષ્ટ્રની સેવા કર્યા કરવી એ જ ઉત્તમ મા છે.
આશ્રમની ખાસ સભાની મંજુરી મેળવી કામ ચલાઉ સમિતિ સ્થાપ્યા
પછી ખરૂં કામ કરવાને વખત આવ્યા. મેં પૂના અને મુંબઇમાં ઘણા
લેાકાને મળી તેમને મતદાર સંધમાં દાખલ કર્યા; ને પછી મહાત્મા ગાંધી
પૂના આવ્યા ત્યારે એમને મળ્યા. તે વખતે તેમને નવરાશ ન હોવાથી
તેમણે મને મુંબાઇ એલાવ્યા. તેમને સન્ટ આફ ઇંડિયા સેાસાટીમાંના સેવક
શ્રી ચિતળીઆ સાથે ગામદેવીમાં રહેતા તેમના મિત્રના ઘેર રાત્રે સાડાના
શુમારે મળ્યા. ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં આપવું, ગણિત ઐચ્છિક
કરવું, માત્ર અંકગણિત ફરયાત રાખવું, કટુંબશાસ્ત્ર અને આરેાગ્યશાસ્ત્ર
ફરજીયાત રાખવાં, અભ્યાસક્રમ સ્ત્રીઓને અનુકૂળ રાખવા વગેરે મુદ્દા તેમને
પસંદ પડયા; પણ અમે અંગ્રેજી ફરજ્ગ્યાત રાખ્યું હતું તે તેમને પસંદ
પડયું નહિ. ઉચ્ચ શિક્ષણમાં પણ અંગ્રેજી અચ્છિક રાખવું એવા એમને
મત હતા તે મારે ગળે ઉતર્યો નહિ, તેથી આપને એને આગ્રહ હોય તે
મારે આપની સહાનુભૂતિ સિવાય કામ કરવું પડશે, એમ મે જણાવ્યું.
મહાત્મા ગાંધી કેાઇ પણ વિષય પર એકદમ છેલ્લા મત ન આપતાં પૂર્ણ
||
પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૬૯
Appearance
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
મહીલા–વિદ્યાપીઠની ગર્ભાવ્સ્થા.