લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – ઉત્તરાર્ધ


કાઠિયાવાડઃ—લિંબડી, ભાવનગર, વડિઆ, જેતપુર, જૂનાગઢ, ગાંડળ, રાજકાટ, જામનગર, વાંકાનેર અને ધાંગધ્રા. મધ્ય હિંદુસ્થાનઃ—મહુ, ધાર, દેવાસ, રતલામ, ઉજ્જૈન, ભાપાળ, સિહેાર, નરસિંહગઢ, ખીયાવર અને રાજગઢ. ૬૮ ઇંદાર સંસ્થાનઃ—ઇંદોર, બઢવાઇ, મંડલેશ્વર, મહેશ્વર, સનાવદ, ખરગેાણુ, હિદપુર, ગરાઠ, રામપુરા, કન્તાદ અને ખાતેગાંવ. રાજપુતાનાઃ—ઝાલરાપટ્ટ. માઇસાર સંસ્થાનઃ—નંજનચુડ, માઇસાર, શ્રીરંગપટ્ટણુ, ફ્રેંચ રાકસ, ચેન્નાપટ્ટણ, એગલેાર, તુમકુર, મલ્ગેિરી, હાસન હાલે–નરસીપુર, ચિકમગલુર, શિમેાગા, સાગર અને તીલી. મદ્રાસ ઇલાકે ઃ—મદ્રાસ, તંજાવર. કુંભકાનમ, મદુરા, ત્રિચીનાપલી, સેલમ, વિજાગાપટ્ટણ, રાજમહેદ્રી અને ખરામપુર. મંગાળા—કલકત્તા. સંયુકત પ્રાંતઃ—બનારસ, અલ્લાહાબાદ અને આગ્રા. પંજામઃ—પેશાવર, રાવળપિંડી, જેલમ, ગુજરાત, સિઆલકાટ, ગુજ- રાનવાલા, લાહેાર, અમૃતસર, પીરાઝપુર, જલંદર, હેશિઆરપુર, અંબાલા અને દિલ્લી. સિંધઃ—કરાંચી, હૈદ્રાબાદ, સક્કર, રાહુરી, શિકારપુર અને લારખાના. પાર્ટુગીઝ પ્રાંતઃ—પણુજી, મ્હાપસે અને પેડણે હિંદુસ્થાનમાંનાં નાનાં સંસ્થાનેઃ—ઇચલકરંજી, મુરૂડ, (જંજીરા) સાવતવાડી, કુડાળ અને ભાર. પહેલાં ચાર વર્ષમાં વિદ્યાપીઠના કાને ધાર્યા કરતાં વિશેષ યશ મળ્યા. એટલી દ્રવ્યની સહાય મળશે એવું મને સ્વપ્ને પણ લાગ્યું નહતું. અમારી પરીક્ષાઓને સરકારની માન્યતા નથી એથી મહિલાશ્રમમાંની કેટલીક સ્ત્રીવિદ્યાર્થીનીએ સરકારી વિદ્યાલયેામાં ગઇ. એવી સ્થિતિમાં પણ કાલેજને એટલી પણ વિદ્યાર્થીનીએ મળી, એ બાબત સંતાષકારક જ હતી. Gandhi Heritage Portal