લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dhondo Keshav Karve - Atmavruttanat.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
મહિલા વિદ્યાપીઠનો વિસ્તાર.


પરીક્ષા તે વર્ષ પુરતી અમારીવિદ્યાપીઠે માન્ય કરી તે તે ત્રણ જ કન્યાએથી ગુજરાત મહિલાપાઠશાળા એ નામથી સ્ત્રીકેળવણી મંડળે અમદાવાદમાં કાલેજ શરૂ કરી ને તેને અમારી વિદ્યાપી સાથે જોડી. ૭૯ અમદાવાદની જીવકાર વનિતા વિશ્રામ હાઇસ્કુલે પણ આવિદ્યાપીઠના ધારણે કામ ચલાવવાનું ઠરાવ્યું તે તે· ૧૯૨૦ ના આકટાબર મહિનામાં વિદ્યાપીઠ સાથે જોડવામાં આવી. સ્ત્રીઓને યેાગ્ય પ્રકારનું શિક્ષણ દેવા માટે ૧૯૧૬ ના જુન મહિનામાં સુરતમાં એક ‘ મહિલા વિદ્યાલય ’ શરૂ થયું હતું. તે ૧૯૨૦ ના ડિસેમ્બરમાં વિદ્યાપી સાથે જોડવામાં આવ્યું. આ રીતે સર વિઠ્ઠલદાસની મદદ મળ્યા પછી છ મહિનાની અંદર જ ત્રણ ગુજરાતી સંસ્થાએ વિદ્યાપી સાથે જોડાઇ તે તેને દર સાલ વિદ્યાપીઠ તરફથી દ્રવ્યની મદદ મળવા લાગી. ૧૯૧૪ના જીનમાં માલવણમાં ત્યાંના ઉત્સાહી ગૃહસ્થ શ્રી કે. એસ. દેસાઇએ એક કન્યાશાળા શરૂ કરી. ૧૯૧૮ ની સાલમાં પ્રીમેલ એજ્યુકેશન સાસાઇટી, માલવણ એ નામની સંસ્થા સ્થાપન થઇ તે તેણે શાળા ચલાવવાની જવાબદારી પેાતાના માથે લીધી. આ સંસ્થાના મુખ્ય ચાલક શ્રી દેસાઈ જ છે. આ શાળા ૧૯૨૨ના ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાપી સાથે જોડવામાં આવી અને તેને વિદ્યાપીઠ તરફથી વાર્ષિક દ્રવ્યની સહાયતા મળવા લાગી. વડાદરાની મહારાણી ગર્લ્સ હાઇસ્કુલ મુંખાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેમાં અમારી વિદ્યાપીને અભ્યાસક્રમ શરૂ કરાવવા માટે ૧૯૨૨માં હું ત્યાં ગયા તે ત્યાં લગભગ બે મહિના રહ્યો. પહેલાં ત્યાંના પ્રસિદ્ધ લેાકાની સભા ભરી આ પ્રશ્ન વિષે ચર્ચા કરી. તેમાં એક અરજી તૈયાર કરી તે પર સુ- શિક્ષિત લાકેાની સહીએ લઇ તે મહારાજા સાહેબને મેાકલવી એમ નક્કી થયું. આ કામમાં ડૅા. સુમંત મહેતા, શ્રી સૌ. શારદાગૌરી મહેતા, વિદ્યાખાતાના ડાયરેકટર શ્રી એન. કે. દીક્ષિત, પ. વા. કૃષ્ણરાવ સારંગપાણી અને ગર્લ્સ હાઈસ્કુલનાં પ્રીન્સીપાલ મિસ એમ. એ. નીડહામ એ બધાંએ સહાનુભૂતિ પૂર્વીક મદ કરી. એ સઘળાંની મદદથી તે પસંદગીથી અરજીને નમુને તૈયાર કરી તે પર જાણીતા લોકેાની સહી કરાવવા હું ફરવા લાગ્યા તે સુમારે ૩૦૦ સહીએ મેળવી. આ અરજી મંજૂર થઇ અને મહારાણી ગર્લ્સ હાઇસ્કુલમાંનેા પ્રવેશક પરીક્ષાને વર્ગ ૧૯૨૨ ની સાલમાં વિદ્યાપી સાથે જોડવામાં આવ્યા. અને ૧૯૨૩ થી મરાઠી અને ગુજરાતી ભાષામાં અભ્યાસ કરી મહિલા વિદ્યાપીઠની પરીક્ષામાં બેસવા લાગી. વિદ્યાર્થીનીઓ મહિલા વિદ્યાપીઠની પરી