પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચાલ્યું એટલે વખત ચાલી, ‘ યુગધર્મ ’ બંધ પડતાં પાછી અંધ પડી ; ‘ પ્રસ્થાન' શરૂ થતાં પાછી શરૂ થઇ. સંગ્રહના અંતમાં મૂકેલી સ્ત્રી ઉપરથી તે જોઈ શકાશે. આ સંગ્રમાં ‘યુગધર્મમાં અને ‘પ્રસ્થાન’માં અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ એકઠી કરી મૂકી છે. કાઈ શબ્દોની હાર- ફેર કે જરૂરતી લાગેલી નાની વિગતની ઉમેણી સિવાય વાર્તાએ મૂળ રૂપે જ મૂકલી છે. છેલ્લી વાર્તા નવી છે. વાર્તા લગભગ પ્રસિદ્ધિના અનુક્રમે મૂકેલી છે. ઉપર જણાવ્યું તેમ ‘ એક પ્રશ્ન ' અંગ્રેજી વાર્તાના સંસ્કારો ઉપરથી લખેલી છે. પછીથી કાઈ પણ વાર્તાનું અનુ- કરણ કર્યું નથી. આ પ્રસિદ્ધિને અંગે એક ખે ખુલાસા કરવા જરૂરના છે. મારા એક મુરબ્બી સાક્ષ માસિક મનનમાં લખેલું કે દ્વિરેફ હવે ‘ઇએ પાડેલા’ નામ સાથે બહાર પડવું જોઇએ. છતાં આ વાર્તા સ્વયંસ્કૃત નામ સાથે બહાર પાડી છે. પાડેલા ’ નામ માટે કાઈ ખુલાસો માગતું નથી, પણ પોતે પાડેલા નામ માટે તે!, અને તે પણ માસિકમાં કક્કેકર્ડ લખવામાંથી પુસ્તકાકારે વાર્તાઓ બહાર પાડવા જેટલી ધૃષ્ટતા કરું ત્યારે તે, ખુલાસા કરવા જોઇએ. અને તે ખુલાસે મેં ઘેટા તા પહેલાં કર્યો છે. વાર્તાલેખનને હું મારી મુખ્ય પ્રવૃત્તિ માની શકયા નહાતા, અત્યારે પણ માની શકતા નથી. મારી મુખ્ય પ્રવૃત્તિ, ઇષ્ટ પ્રવૃત્તિ જુદી છે. અને આવી ઞણુ અને સ્ખલિત પ્રવાહવાળી પ્રવૃત્તિને નામને ઠારે શા કરવા, એમ મારા મનમાં. અને ખીજું કારણ તેા કદાચ સર્વ લેખાને સામાન્ય શે. સરસ્વતીદેવીના પદે મેટું કે નાનું, તાજું કે વાસી, ગમે