પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

. તેવું ફૂલ ધરતાં ક્યા સાહિત્યેાપાસકને પ્રથમ સંક્રાચ નહિ યેા હાય ! શૅપનાઉર કહે છે કે સત્યદેવતા કાઈ ર્માણકા નથી કે તમને ખુરા કરવા તે હાવભાવ કરતી આવે! તે તેમ એક અતિ શરમાળ કુમારિકા છે, જે માંડ માંડ ઘણી ઉપાસનાને અંતે એકાદ કૃપાકટાક્ષ કરે ! હું સત્યદેવતાને જરૂઇન્તરે કલાદેવતા સમજું છું. અને સરસ્વતી દુરારા મુગ્ધ કુર્મારકા જ છે. ગમે તેવા ૪ ઉપાસક પણ તેની પાસે જતાં નામના પાંતર રાખે છે. અને આ નામરૂપ જગતમાં હવે મને એ નામના મેહ થયા છે. દ્વિરેફને અર્થ પણ મારે કરી આપવા પડશે. એ શબ્દો રૂઢ અર્થ ભ્રમર થાય છે. પણ પુછ્યામાંથી મધુ ભેગું કરી આપનાર ભમરા હાવાને હું દાવા કરતા નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી અને મારી ધણીએ વાર્તા કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહિ પણ યૌગિક અર્થમાં દ્રિક છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ એ ફરકાર છે. તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરા ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીમાં કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતા અને લોકા તેને લઈ લઈ સંબરતા. એ સંત કવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કુળવી શકયા નથી. છતાં હું પણ આ વાર્તા તરતી મુકું છું. તેમાંથી ક્રાઈ ઉદ્ધારાવી હશે. તા ઉદ્ઘારાશે, નહિ તે સમયપ્રવાહમાં કે દૃષ્ટિ પારના કાલ- મહાસાગરમાં લુપ્ત થશે. માત્ર સુદ ૫, સુ, સં. ૧૯૮૪ અમદાવાદ રામનારાયણ ત્રિ પાઠક