પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ||'દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા f ગઈ. પદ્મા પણ ખાવાનું ભૂલી ગઈ અને નાચવા લાગી. સીકા શાંત ઊભા ઊભા તમાસે જોતા હતા અને ખીસામાંથી કાજુ ખાતા હતા. એટલામાં કંપાઉન્ડની દિવાલ આગળ કાંઇ ખાકા થયા અને એક કુરકુરિયું Ñ Ñ કરવા લાગ્યું. વીનુ મારા માતીઆને વાગ્યું ” કહેતા દયા; એટલે તેની પાછળ ઇન્દ્ મારી ફૅની, મારી ફૅની ’’ કરતે દોડયા. ખીન્દ્ર કરાં પાતપાતાની ગતિ પ્રમાણે તે તરફ જવા લાગ્યાં. ત્યાં જઈ ને જુએ તે। એક ટકું પડેલું. વીનુનામાંમાંથી “ અરે ! આ તે જામફળ ! ” એવા ઉદ્ગાર નીકળી ગયા. ન્દુ તેના તરફ એ હાય લાંબા કરી જાણે આ પોટકાને હજી સમજી જ ન શક્યા હોય તેમ આશ્ચર્યચક્રિત થઇ ઊભો રહ્યો. કીકે આ સાંભળી દોડી આવ્યા અને સૌથી પહેલા પોટકાના કાણામાં દાચ ધાલી જામફળ કાઢી ખાવા લાગ્યા. ત્યારે જ જાણે ખધાંને ખાવાના વિચાર આવ્યું હોય તેમ બધાં છેકરાં

  • જામફળ જામફળ’ ખેલતાં ભેગાં થઈ ગયાં, અને એક

પછી એક જામફળ લઇ ખાવા લાગ્યાં. તારાએ એક જામ- મૂળને બચકું ભરી પદ્માને ખતાવ્યું: ‘‘ જો, મારે રાતું નીકળ્યું ! બિન્દુ આવી પહોંચ્યા હતા તે કહેઃ “ મને.” બીજી તરફ ખાબુએ બીજા જામફળને બટકું ભર્યું અને કહ્યું: “ તે મારે ધે!ી નીકળ્યું ! ” અને બિન્દુ કહે: “ મને. ” નટુ હીરા મનુ સર્વે આમાં ભળ્યાં. સર્વને ખાતાં જોઇ બિન્દુ રડવા લાગ્યા, એટલે ઈન્દુ તેને નહિ હૈ ભાઇ, જજે હમણાં તને સરસ ખેાળી દઉં હાં ! ’’ કહી સાવન આપી જામફળ ખેાળવા લાગ્યા, પણ તેને એય પસંદ પડતું નહેાતું. 23 પૈતાના હાથમાં જ રાખી બીજાને 50 કીકા પોતાનું જામફળ

જોઇએ, તારું કેવું લાગે

૬૦