પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શો કળજગ છે ના !.

શા કળજગ છે ના! ખા છોકરાંને હવે જ જામફળ ખાવાના લાગ મળ્યેા માટે બધાં પાછાં પાટકા આસપાસ વિંટાયાં અને જામળ વીણવા લાગ્યાં. પેલે માણસ નજીક આવી પોટલું લેવા જતા હતા એટલે પ્રકાએ બૂમ પાડી: “ જતા રહે, નહિ તે મારી બાને કહી દઈશ. ” એટલે તારા પદ્મા નટુ મનુ સર્વે બા અને બાપાને સમાધી લગભગ રાવા જેવી બૂમ પાડવા લાગ્યાં. અવાજ સાંભળી લક્ષ્મીપ્રસાદ બહાર આવ્યા ને પૂછ્યું: “ શું છે ? ” પેલા ગાડિયાએ કહ્યું: “ ભાઇ, જામળનું પોટકું વેચવા લઇ જતા હતા, વચમાં થાયે તે વડીએ પાટક ટેકાવ્યું તે આ બાજુ હુંડી ગયું. 39 લક્ષ્મીપ્રસાદઃ ‘‘ તમારું પેટકું તમને લેવા નથી દેતાં ! કરાંય તે ! ”

પેલાએ કહ્યું: “શા કળજગ છે ના ! ”

૬૩