જાણી રેવડા. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અના ભાર ઓછા લોટાનું લાણું કર્યું હતું. અમે તે લાટા સાચવી રાખ્યા છે; ભલે ને મહીં નાકર હાઇએ, પણ નાતમાં સઉ સરખા, એમ ફાઇની સાડીબાર ન રાખીએ, નાત વચ્ચેાવચ્ચ સભળાવી દઇએ. હું તોશે હોય તે ય નજર ચુકાવી લી પીરસી દઉં. બહુ કહે તે! આ તારી નેકરી, જા નથી કરતા. શ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝાળી લઈ માગી ખાતાં કાંપ્ર શરમ ઓછી જ લાગવાની હતી, કેમ હું ?” મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યાઃ “ આ પંડયા તમારી નાતના છે.” “ હા સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણુાય. એ તે કન્યા કાઇ નહેાતું આપવું તે મેં આપીને માટા કર્યાં. મારી ભાણેજને આ સગે હાથે ચાંદલે કર્યાં છે પણ મારા લગ્ન માટે તેણે એ વણેય કાઇને કહ્યાં નથી. ' મેં રેવાશંકર સામું જોઇને કહ્યું: બિચારા - મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે ! એમને જક્ષણીની વાત કહે રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ મેલી ઊઠયાઃ “ જક્ષણી કાણું ?” ,
મેં કહ્યું: “ મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત મહામાયા જોઇ લ્યેા. રાતે અધારામાં જુઓ તા બે આખા દીવા જેવી ઝગારા મારે. જે માનતા માનીએ તે કળે એવાં છે !” ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જામા ને !” મેં કહ્યું: “ અરે ! અરે ! એ શું ખેલ્યા ! એ તે કાને મળતાં જ નથી. અસ દિવસ આખે। ધરમાં બેસી રહે. અને ધ્યાન ધર્યા કરે. એમ લેાકાને મળવા દે તા પછી લા
091