________________
' જક્ષણી જક્ષણી માતા ! ખમા કરા ! સેવકના ઉપર મહેર કરે.’ tr મેં કહ્યું: “ પણ હું જક્ષણી કે દા'ડાની ? “ હંમેશ નીકળતા પણ ધર તાળું નથી એટલે દરશન કરવા " બહારથી બંધ; આજ જ આવ્યેા છું. મારા મનના મનારથ એક વાર પાર પાડે. તમે કહેશે એ માનતા માનીશ." “ ભાઈ, તને કાઈકે ભરમાવ્યો છે. હું જક્ષણી નથી, કહી મેં કમાડ બંધ કરવા માંડયું તે અંદર આવવા લાગ્યા અને કહે: “ માતા, આજ દિવસ સુધી તમને ખાવાનું મેાકલ્યું તે સામું તે જુએ ! ” હું ચીડાઇ ગઈ. 4 વળી તું ખાવાનું મામ્લનાર કાણુ? જાય છે કે નહિં કે આ પૈકહ્યું લગાવું ! અને અંદરથી માતી ક્રૂરકી. મેં લગાવ્યું જ હોત, પણ તેની દીન મુદ્રા જોઇ પાછું મૂક્યું. તે વળી ખમ્મા “ માતાજી, મારા નસીમમાં મેરી છે. મારે નવી નથી જોઈતી. તે ઝટ માટી થાય એટલું કરી. " હવે મારા ગુસ્સાના પાર ન રહ્યો. મેં હાથમાં ધેાકણું લીધું, “ હરામખાર ” કહી મારવા જતી હતી ત્યાં ચડી, કાપ ન કરેા કહી મને અટકાવી, પેલાને આંગળીની નિશાનીથી રવાના કરી, એ અંદર પેઠા. મને કરી કહ્યું: “ ચંડી, પ્રસન્ન થાઓ ! .. પ '...
..