પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મુકુન્દરાય

મુકુન્દરાય ગામમાં સવારના નવ દસ વાગે પાદરે વડલા હેઠગામનાં ઢાર ભેગાં થયેલાં છે. વડના છાંચા કરે અને તડકા પડે તેથી તપીને કાઈ ઢાર માંડ માંડ ઊઠી પાછું છાંયે જાય તે સિવાય ઢાર પણ નિસ્તબ્ધ થઈ ગાવાળની રાહ જોતાં ખે છે. નજીક તળાવની પાળ ઉપર એક નાની પણ સુંદર પુરાતન દેરી છે. આ દેવી, ત્યાંથી જડેલા પ્રાચીન વલભીના શિલાલેખથી અત્યારે તા ઘણી જ પ્રસિદ્ધ થઈ ગ છે પણ આપણી વાર્તાના સમય તેના અગાઉ ત્રણ વરસ પહેલાં છે. તે વખતે તે દેરી પાસે ધોંદાની ાર વેરેલી પડી હતી. એ જાર ચણીને ધરાઈને કેટલાય પાપર દેરી ઉપર અત્યારે મેટાં માાં હલાવતા હલાવતા જાણે ક્રાઈ કારભારાં ડાળતા હોય તેમ વાતા કરતા હતા. તે સમયે એક શાકર એડેલાં દ્વારમાંથી વાંકાચૂકા રસ્તા કરતે ધીમે ધીમે ગામમાં ગયા. ભરવાડની કા વટાવી તે ચૌટામાં ગયા. ચૌટામાં પેસતાં જ તેણે એક નવી ઉધાડેલી ચ્હાની દુકપ્તેથી ચ્હા પીધી અને દેવતા માગી ચલમ પીધી. પછી માથાબંધણુાના છેડાછેડતા છોડતા તે ખજારના મધ્ય તરફ ચાલ્યા અને વાણિયાની દુકાને આવી તેણે ‘ રખનાચ’નું ધર પૂછ્યું, ત્રણ ચાર દુકાનના વાણિયાઓએ કાઇએ (વૈયા

૭૬