પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.
મુકુન્દરાય

હિંફની વાતા પછી જ સવારનાં શારીરિક નિત્યકર્મો કરવાના આ મિત્રામા રિવાજ હતા અને આવી ટેવા પોતાની વૈયક્તિક વિશિષ્ટતા તરીકે તે જાળવી રાખતા હતા અને વધારતા જતા હતા. ધીમે ધીમે ચા પી, સિગારેટ પીતાપીતા,—મુકુન્દ કાઈ વાર બીજાની આપેલી સિગારેટ પીતા પણ આજે તેના પિતાના માનમાં તેણે લેવા ના પાડી હતી—ત્રણે જણુ બહાર ગયા. ગંગાનું કહેવું અક્ષરશઃ ખરું પડયું. મુકુન્દ અને તેના રમત્રા આવીને નાહી રહ્યા ત્યારે જમવાનું તૈયાર ચઇ ગયું હતું. વૃદ્ધ રચનાથ, જુવાના સંકેાચ ન પામે માટે, પોતે પાછળથી જમવાની પૃચ્છા બતાવી અધૂરી રહેલી માળા પૂરી કરવા બેઠા. ગંગાએ પાટલા અને ક્ષેાટા ભરીને તૈયાર મૂકયા હતા ત્યાં ત્રણેય કૅલેજિયને! ખેઠા. મુકુન્દે કહ્યું: “ ગંગા, લે પીરસ. ” 1 ગંગા શીરે પૂરી અને દાળ પીરસેલી થાળીએ બહાર સાવી એ જોઇને જ મુકુન્દના પિત્તો ગયેા. તે ખાલી ઊઠયાઃ શીરા કેમ કર્યો છે ક

ગંગાએ ધીરજથી જવાખ આપ્યાઃ “ ભાઇ, બીજું કરવાના વખત જ નહેાતા. મુકુન્દે જ એક વાર કહેલું કે શીરા તેને અહુ ભાવે છે પણ ગંગા કુદરતી રીતે જ ફળી ગઈ કે એ જવાબથી ભાઈની સ્થિતિ ખરાબ થશે, એટલે તે ગમ ખાઈ ગઈ. પણ મુકુન્દ એમ શાન્ત થાય તેમ નહેાતા. “ એને એ જવાબ ન આપ. પૂરણપોળી કરવી હતી. ” ભાઈ, દાળમાં વેજ નાખી દીધા હતા. ફરી દાળ મૂકું તેા ણી વાર થઈ જાય. " “ અને શાક તા ખિલકુલ કર્યું જ નથી ? ' (4

દવ

૮૮