પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરની માતા તે પછી મને કેટલાક દિવસ હરજીવન કાંઇ દેખાયા નહે. તેને મળવાની ચચ્છા પણ નહાતી. એની તાછડાઈ અને કડકાઇ મને પસંદ નહોતી. પણ એ ત્રણ મહિના પછી મળવાનું થયું. સમરત ગુજરાત અખાડા મંડળાને ઉત્સવ હતા. આખા ગુજરાતના અખાડામાંથી રમનારા આવ્યા હતા. મને આમંત્રણ હતું. તેમના લાંખા કાર્યક્રમામાં મને રસ નહિ હાવાથી કુસ્તી વગેરેના કાર્યક્રમા પૂરા થઈ રહે એટલે મેડા હું ગયે. અતિ ઉત્સાહમાં દોડતાં નાનાં છેકરાંને વટાવી હું અંદર ગયા ત્યાં એક સાતેક વરસને કરે પાતાથી નાના પાંચેક કરા- એને કહેતા હતા. આવા હું મહાસુખ થાઉં અને તમે પાંચે ય મારી સાથે કુસ્તી કરે. ” આ દૃશ્ય જો, હું પ્રેક્ષકા મેઠા હતા તેમાં મારી પ્રતિષ્ઠાને છાજતા ઊંડાણુ સુધી અંદર ગયા અને સારા દેખાતા માણસો સાથે બેઠે. અસહકારીએ એ ખુરશી તો કાઢી નાખી છે. બધાને નીચે બેસવાનું હતું. એક સ્વયંસેવકે મારા હાથમાં સંસ્થાએાના હેવાલ અને કાર્યક્રમનું ક્રાબળિયું મૂક્યું. પાસેનાને પૂછતાં સમજાયું કે હું જોઇએ તેટલા જ મેડા હતા. મગદળ, લાઠી, અનેટી, મલખમ, કુસ્તી વગેરેના લાંભા કાર્યક્રમ માં જ બંધ થયે હતા અને માણસે રમતા તરફ જોઇને બેઠા હતા તે હવે પ્રમુખ તરફ કરતા હતા. આખા મંડળમાં એક ઉત્સાહ પૂરા થઈ બીજો શરુ થતે હતા. મારી પાસે બેઠેલા કાઇ શેઠિયાને મેં પૂછ્યું: “ કેમ કેવું થયું ? ' તેણે કહ્યું: “ આખું ય સરસ હતું પણ છેલ્લી બે વિગતો બહુ સરસ હતી. કુસ્તીનું છેલ્લું ઠૂંઠ અને પંચમુખી કુસ્તી. છેલ્લા માં હરજીવન હાર્યો. ક પંચમુખી કુસ્તી નવા જ શબ્દ હતા, પણ મને હરજીવન હાર્યાં એ જાણવાની વધારે ઇચ્છા થઇ.

૧૦૪