પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પહેલું ઈનામ

પહેલું ઈનામ આવે એવું છે. તેમ જ એ કહેવાની અહીં જરૂર નથી, પણ મારા મિત્ર એટલા પુરાવા આપો કે હું તે લાસ જોવા નીચે ગયે હતેા અને ત્યાંથી આ જરીવાળા સાડીના છેડા લેતા આવ્યે હતા.” હરજીવને શૈલીમાંથી એક જરીની સાડીના છેડા કાઢી બતાવ્યા અને મારા સામું જોયું. શું ખેલવું તેના ગભરાટમાં હું તેના સામું જોઈ રહ્યો હતા એ સ્થિતિનો લાભ લઇ તે ખેલ્યો: ક્રમ વકીલ સાહેબ ખેાલતા નથી ? સરકારી કારામાં ન જવાને અમે અસહકાર કર્યો છે તેવે તમે અમારી સાથે તે નથી કર્યું ? અથવા સાક્ષીના ભાડા ભથ્થા વિના જવાખ નહિ આપે। કે શું ?' મેં જરા ચીડાઇને બેઠાં બેઠાં જવાખ આપ્યાઃ “ હા, હજી એ રૂપિયા પણ તમે પાછે નથી આપ્યું.” હરજીવનઃ “ જુએ, રૂપિયાની વાત હું નથી કાઢતે, તમારે કાઢવી હોય તે તમારી જવાબદારી ઉપર કાઢો. ""

પ્રમુખે આ નક્કામી વાતથી વખત જાય છે. એમ કરી કહ્યું: “ હા, હા. એમાં તે શું છે તે પુરાવાની જરૂર પડે? તમે તમારે આગળ ચલાવો. ” કઇ દિવસ નહિં તે આવી અખત પહેલવહેલી આ પ્રમુખને શિર પડી તેથી પ્રમુખ જરા ગભરાયા હતા અને ઉતાવળા થતા હતા. બધા માસા એકચિત્તે શાંત થઈ સાંભળતા હતા. હરજીવને આગળ ચલાવ્યું: ‘તે જગ્યાએ મેં તે જ દિવસે તપાસ કરી હતી. એ ખૂન હતું એમ મારા મનમાં ખાતરી થઇ છે. પૂલ ઉપર લેાહીની ધાર પણ મેં જોયેલી અને તે જ વખતે વકીલ સાહેબને પણ ખતાવેલી, ઝપાઝપી નાનીસૂની નહાવી જોઇએ. કેમ ખરું ને? '

મારે ફરી હા પાડી પી.

૧૦૯