પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પહેલું ઈનામ

પહેલું ઈનામ હરજીવન હાથમાં પેલા જરીના છેડે બતાવી ખેલ્યા: આ પહેરનાર અખાડામાં ગયેલ એમ અનુમાન કર્યાં વિના છૂટા જ નથી, " પ્રમુખે વચમાં પડી કહ્યું: “ તમે તમારી સાબીતી તરત આપો. આમ નક્કામી જરિયાનની વાત ન કરે. હું કેવી રીતે માનું કે એક સ્ત્રી ત્રણ પુરુષોને હરાવી શકે ?’’ it પ્રમુખની ટીકાથી હરજીવન જરા પણ ખાયા નહતા. તેણે પાછું ભાષણ થરુ કર્યું: “ સાહેબ, તેમાં આ જરયાન જોવા જેવું છે, જુએ છેડે અનિયમિત ફાટેલા છે, તાાતામાં ફાટેલા છે, અને આ જરી જ. આપ વેપારી છે. જુએ આ બધું ખારું છે. અંદર કશું સાચું નથી. અને છતાં ક કેવું ભભકાદાર છે? ગમે તેવી શાખાન અને ભપકા ઇચ્છતી આછકલી હિંદુ સ્ત્રી આ પહેરવાનું પસંદ કરે ? દિવસે આ ખાટું છે તે પરખાઈ આવે. રાત્રે જ માત્ર ચળકાટ મારે. પ્રમુખે કંટાળીને કહ્યું : તમે આગળ ચલાવેા, હું કાંઈ સમજતા નથી.’ હરજીવનઃ મારું કહેવું છે કે એ પહેરનાર પુરુષ હતા અને તેણે આ ઝપાઝપી કરેલી. ’’ . ik પ્રમુખઃ “ એવી રીતે સ્ત્રીને વેષે પુરુષોને મારવાનું કાંઇ કારણ ? "" હરજીવનઃ “ આ અરસામાં કેટલાક બદમાસ લેાકા એલિસ- બ્રિજ ઉપર બેસી રહેતા અને મૈડી રાતે જતી આવતી સ્ત્રીઓને સતાવતા. તે સંબંધમાં તે જ અરસાના એટલે ૧૪મી ઓગસ્ટના પ્રાબંધુ 'માં એક કરે છે. સાંભળાઃ ‘ હાલમાં અમારા ધ્યાન પર એવી ફરિયાદ વારંવાર આવી છે કે કેટલાક

બદમાસેાની ટાળીએ એલિસબ્રિજ ઉપર બેસી રહે છે અને

૧૧૧