પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા હું વિચારમાં પડી ગયે.. કદાચ એ સાચું હશે. તે દિવસ તે એ વાત એટલેથી રહી. દિવસો જતા ગયા પણ મારા મનની ગૂંચ ઊકલી નહિં. છેવટે પિતાજી સાથે વાત કરવાનો દિવસ પાસે આવ્યા. એક વાર કમળા સાથે એ વાત કરી નાખવાને મેં નિશ્ચય કર્યો. રાત્ર મેં કહ્યુંઃ “ કમલા ! ડેસીમામાં આ ફેરફાર સાથી થયા તે તું જાણતી નથી. જ્યાં સુધી કુટુંબમાં કા પણ હતું ત્યાં સુધી તેને જીવનથી પર, જીવનનું એક ધ્યેય હતું. કુટુંબ નાશ પામતાં, તેનામાંથી ધ્યેય તે આદર્શ બન્ને ઊડી ગયાં. હવે તે કેવળ પશુ થતી જાય છે. આટલી ઉમ્મરે બીજો કાષ્ટ આદર્શ તેનામાં આવી શકે નહિ. અને પશુતાની કાંઇ સીમા નથી. એ આપણી સાથે પાસાય જ નહિ. તેનાથી આપણું સુખ પણ નહિ ખમાય.” કમલાએ ઘણાં જ ગંભીર થક જવાબ આપ્યો “ જુએ હું સીમન્ત ઉપર અને આવી. બાએ તે કરશે! મીના રાખ્યા નહેાતે. પણ મને ભાદ-અભાવ થાય તે હું તેમની પાસે કરી શકતી નહિ. એક દિવસ મને પૂડા ખાવાનું મન થયું. ઝમકુ- કાકીના રૂપચંદ એ વખતે માંદા હતા. ઝમકુકાકીએ પૃડા કર્યો, મને કાદ મિષે ઘરમાં લાવી ઘીથી ટપકતા પૂડા મને ખવરાવ્યા. એક બટકું પણ ડેસીએ માંમાં મૂક્યું નથી. વધ્યું એટલું છેૉકરાંને ખેલાવી ખવડાવી દીધું. એ ગુણ મારાથી ન ભુલાય, અને જુએ ડાભીને સાગ મૂકવા જાનું ઠેકાણું પણ નથી. એ દિવસ કયાં જ આવે તે તેના જીવને શાંતિ વળે. હું દૂરની તેમના પિયરની સગી થાઉં છું. તેમને લઈ જઇશું. ડામપલટાથી મુંખ

Re

૧૨૮