પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા ઘેર હતાં તે કરતાં ઘણાં નાનાં હતાં પણ આ બધા વૈભવ કપિલરાયને! જ, અને તેમને ઘરના મુખ્ય માણુસ તરીકે પાટા વચ્ચે બેઠેલા જોઇ મને કાઈ નવીન જ આદર થયે અને કશું ખેલાયું નહિ. મારી ગભરામણુ મટાડવા જ જાણે કપિલરાય એલ્યાઃ

  • પેલી અરજીની વાત સમજ્યા ?” મેં કહ્યું: “ તા. ”

કપિલરાયે મને બધી વાત સમજાવી, હું તે માંબલે શું એ પણ નહેાતે સમજતે. પણ એક ખરા શિક્ષક કે કદાચ પ્રે।ફેસરની પેઠે ભાષણ કરી મને સમજાવ્યું કે, કપિલ- રાયના પિતા દેઢ વરસ ઉપર ગુજરી ગયા હતા. એ ખેતરા પોતાના નામ પર લેવાને પાતે અરજી કરેલી તેની તપાસ થઈ ગયેલી પણ જી ખેતરા પોતાને નામે ચઢથાની ખબર નહિ આવેલી એટલે આ બીજી અરજી કરી. પશુ તેમાં ખૂ એવી કરી કે આ ખીજી અરજી વ્યવનરાય નિર્દેષીના નામથી કરી એટલે એ આસામી કાણુ છે તેની તપાસ થવા અરજી મુખી ઉપર આવી. મેં પૂછ્યું: • તપાસ તે થઈ - ગ છે તે ફરી ક્રમ કરાવી ? ” સએ જ છે ના, તમે હસે નહિં તા સરકારની મૂર્ખાઈની વાત કહું. મેં પહેલી અરજી કરી તેમાં ચોખ્ખું લખેલું કે કપિલરાય ચ્યવનરાય નિર્દોષી, ઉર્ફે ગજમલ દંડી, પણ અરજી વાંચે કાણુ ? આ બીજી વખત રાયના નામથી અરજી કરી એટલે ચ્યવન- પાછી ફરી તપાસ કરવા મેકલી. અક્કલ નહિ કે આ તે એને! એ આસામી છે.

હું ખરા તા જી ત્રીજી વાર ત્રીજા જ નામથી અરજી કર્યું.

૧૪૬