પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા » તેમાં

કાવ્ય જુએ. ” એક માસિક ઉધાડી મને બતાવ્યું, તખલ્લુસ શું છે? જુઓઃ ‘ કીલ્ય !' તે કાણુ, ખબર છે ? સેવક પેાતે. જુગ્મ આ બીજું: ‘ કાકિલ ! ' લ્યે તમારે કાવ્યે વાંચવાં જોતાં હોય તે લ્યો. આમાંથી ગમે તેટલાં આપી શકું છું. ” સાથે આણેલી ચાપડીએ પણ હું વાંચતે નહાતા ત્યાં આ ક્યાં લઉં! પણ કપિલરાયના આગ્રહ જથ્થર હતા. તેમની તાંધવહીમાં મારું નામ ઠામ વગેરે બધું લખી ત્રણ માસિકા આપ્યાં. અને તેમાંથી તેમના લેખ શોધી કાઢવાનું મને કહ્યું. સાંજ પડવા આવી હતી એટલે મેં કહ્યું: “હવે હું રળ લઈશ. મને કહે: લ્યે હું પણ તમારી સાથે આવું.’ .. t મેં કહ્યું: “ તમારે કામ ઘણું હશે, તમે કયાં આવશે ? ” અરે, ના ના. કામ તે કાલે થશે. એમાં શું ? ' કરી મારી સાથે ચાલ્યા. kr મારી વાતનું એક પ્રકરણ અહીં પૂરું થતું હતું; એટલે મેં ડાકટરને કહ્યું: “ મારી હકીકત તમને નકામી લાગતી હાય ! મને રેકો. હું હકીકત ટુંકાવીશ. ” ડોકટરે કહ્યું: ‘ગામડાની રમતા વગેરે માટે “ ઉપયે ગી નથી. પણ તમે મારા દૃષ્ટિબિન્દુના વિચાર કર્યા વના તમને યાદ હોય તેટલું કહા. આટલી હકીકતથી મને કેટલેક ખુલાસા થાય છે. હજી મુખ્ય પ્રશ્નને ખુલાસો થતા નથી. મને તમારી વાતમાં આ આવે છે, r મેં કહ્યું: “ હાલનાં માસિકાની વાર્તાની પેઠે આ વાતના વધારે રસક ભાગ હજી હવે આવે છે,

ર્ડાકટર જરા હસ્યા, મેં આગળ ચલાવ્યું:

૧૪૮