દ્વિરેફની વાતા અમારી સાથેના ધીરુભાને તે! સાગઠી ચાલતાં જ ન આવડે. તેમને દા પુષ્કળ પડે પણ ઘણી વાર તે ત્રણ ત્રણ વાર પડીને બળી જતા, ઠેઠ સુધી તેમને તાડ ન થયા. સાગઠીએ પડમાં આવી આવીને ખડી થઇ, પાછી ચાલી, વળી ચાર્ટીશીના ફેરામાં પડે. અમે સવએ એમની સાગઠીએનું નામ પિલરાય પાડયું. કપિલરાય પણ આ મશ્કરી અરધી સમજ, અર્ધી ન સમજી, અમારી સાથે હસવા લાગ્યા. અને ધીરુભાઈની સાગઠીઓને કાઇ મારે છતાં તે પાછી આવીને પડમાં બેસતી તે ઉપરથી પોતે અભિમાન લેવા લાગ્યા. એક બીજા છત્રપતિ હતા. તેમને ચેાપાટના એ જ નિયમે! આવડતા; એક તા એ કેન્દ્રના પડમાં દાવ નાખવાથી દાણા વધારે સારા આવે અને બીજો એ કે માંચે (ફૂલે) બેસવાથી સોગઠી મરતી નથી. એટલે હાથ લેખાવીને પણ બન્નના પડમાં કાઢીષે નાખતા; અને સાગઠીએ. માટે માંચી ગાજ્યા કરતા અને મળ્યા પછી અને ત્યાં સુધી છોડતા નહિ. અમે તેમને આપણા સાહિત્યમાં એક વાર પ્રસિદ્ધ થયેલા ગણપતિશંકરનું નામ આપ્યું. તેમણે ૧૯૦૨ માં એક નિબંધ લખ્યો તે ઘણે વખણાયા, તેમને પ્રતિષ્ઠા મળે ગઈ અને પછી તેમણે બીજું કશું લખ્યું જ નહ. માત્ર ને ક્ષેત્રામાં કામ કરનારાઓને સલાહના માલા માર્યો કર્યાં. પણ તેમની સાવચેતીએ બધી બાદ ગ. મંગુભાઇ રમવામાં ઉસ્તાદ હતા. મન ચગાવવા તેમણે એક સાગઠી પાકી હતી તેને માંડી કરી. સાધારણ સેગી કરતાં ખાસ માચાને મારવામાં જ તેમણે વધારે ધ્યાન આપ્યું. પરિણામે કેટલાક માંચા ખાલી થયા પણ એ ગાંડી સાગઠી પાક્યા વગર મરી ગઈ. આ સામટીનું નામ અમે મનહરલાલ પાડયું. મનહરલાલે
૧૫૦