પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા ફૅકટર: “કેમ એથી જ ગાંડા થઈ ગયા ? મેં કહ્યું: ‘ ના, ગાંડા થવાનું કારણ તે પછીના અનાવેા હશે.” પેલાએ મને કહ્યું કે, બે દિવસથી એરડીને તાળું વાસ્યા વિના, સામાન એમ ને એમ મૂકી કાને કહા વિના જતા રહ્યા છે. પેલિસ તપાસ કરે છે. પાલિસે અધીઆરડી તપાસી હતી. પણ તેમના કાગળામાંથી કાંઇ જાણવા જેવું મળેલું નથી. મેં કહ્યું કે એ કાગળા આપણે એવા જોઇએ. અમે તેની આરડી નંબર ૮૭ ઉપર ગયા. ત્યાં એક સિંધી વિધાર્થી રહેવા આવી ગયેા હતા. એરડીમાં કપિલરાય કાગળો મૂકતા ગયા છે કે નહિ તે અમે પૂછ્યું. તેણે કહ્યું કે કાગળેને કચરે. તે ઘણા ય તે તે બધા પોલિસના ગયા પછી સાફ કરાવી નાખ્યા છે. મેં પૂછ્યું: “ તેમાં શું લખ્યું હતું? " તે કહે બધું ગુજરાતી હતું. માત્ર એક લીટી અંદર અંગ્રે હતી તે મને ઊકલી: Fools rush in where angels fear to tread. એ લીટી ખાલીને તેણે મશ્કરી કરી કે જુએને એમ જ બને છે. મિ. કપિલરાય જ્યાં ન રહ્યા ત્યાં હું ધસી આવ્યું. અમે તેની રજા લઇ જુદા પડયા. મેં મિ. પંડયાને કહ્યું: “ તુમે એ કાગા સાચવ્યા હોત તે સારું થાત. એ કાગળે તેમના ગયા પછી કઈ વાંચીને પ્રસિદ્ધ કરશે એવી આશાથી તેએ જતા રહ્યા છે એમ હું માનું છું. 29

ફિસ્તાઓ જ્યાં જતાં ડરે છે ત્યાં મૂર્ખ બસી ાય છે.

૧૫૬