પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કપિલરાય

કપિલાય હા...હા. હવે તમે કહેા છે ત્યારે સાચું લાગે છે.’ તેએ એકદમ બોલી ઊઠયાઃ “ જવા અગાઉની સાંજે તેમણે મને કહેલું કે પોતે એવું સાહિત્ય લખ્યું છે કે જેથી સાહિત્યના મહાન પ્રશ્નોને ખુલાસા થઈ જાય. પણ તેમને પોતાને એ છપાવવાની ગરજ નથી. પશુ હું શું સમજું ! થયું. હવે તા બીજું શું થાય ?’ મેં સાહેબજી કર્યો. કપિલરાય ઉપર અમારી ફતેહ ધાર્યો કરતાં વધારે થઇ ગ' હતી. પણ એ ફતેહ્ન થઇ તેની સાથે જ મને કર્કલરાય માટે ચિન્તા થવા લાગી. એ બેવકૂફ઼ કાણુ જાણે શુંનું શું ય કરી બેસશે એવા ભય મને લાગ્યું. આ તે હસતામાંથી ખસતું ચઇ ગયું. અમારી મડળીને મેં ખેલાવી બધી વાત કરી. અમે નક્કી કર્યું કે છગનલાલે તરત જ એક ચર્ચાપત્ર લખવું. તેમાં જણાવવું કે એ લેખ પોતે લખેલા નથી, પણ કાલરાયને છે. કપિલરાય જ્યાં હશે ત્યાં ચર્ચાપત્રા તે વાંચતા જ હશે. છેવટે પાતે મૂકી ગયેલા કાગળામાંથી કંઈક છપાશે એવી આશાથી પણ વાંચતા હશે જ. છગનલાલે ચર્ચાપત્રમાં લેખ મેકલ્યા તે ઋષાયા. પણ તંત્રીને એવું સૂઝયું કેડી મૂકીને નીચે ટીપ કરી કે ‘ ઉપરનું ચર્ચાપત્ર આવ્યું તેવું છાપ્યું છે પણ તે વિશ્વસનીય લાગતું નથી. કારણ કે આ લેખક આટલા બધા મેડિત જવાબ શા સારુ આપે ? વળી કપલરાયે લખ્યું હોય તો તે પોતે જ કેમ એ બાબત પ્રસિદ્ધ ન કરે, ખાસ કરીને જ્યારે આ ઉપર આટલી બધી ચર્ચા ચાલી છે ત્યારે ? છગનલાલ જો કપિલરાયના મિત્ર હાય અને તેથી પિલરાયને યશ આપવા માગતા હોય તો તેમનું ખોટું નામ આવ્યું કે તરત જ તેમ

140

૧૫૭