પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ખેમી

પ્રેમી ર સાંજને પહાર, જે ગાઠડી ઉપર નિયા અમદાવાદમાં મેાહી પડયેા હતા તે ગાઠડી વાળા ખેમી વાળે છે. પણ અત્યારે તે અમદાવાદમાં નથી, અત્યારે તેની પાસે નિચે! નથી. છએક માસ ઉપર તેણે ખન્નેને છેડયાં છે. ઉપરના બનાવ પછી, દારૂ ન પીવાની લગ્નની શરત તાં, કંઈક એની સહન કરી લેશે એવા વિશ્વાસથી, કંઈક શરત પાળવી એ મેરી આગળ નખળાઇ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચઢતા નથી એવા, પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી, કૈઇક ખરાબ સાબતથી, તે દારૂ પીવા લાગ્યા હતા. ખમીએ તેને ઘણી વાર ધમકાબ્યા, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી; પણ ધનિયાએ તે ખાટી માની ગણકારી નહિ. છેવટે એક દિવસ તે વધારે દારૂ પીને આવ્યા અને … અને મેલીને અને જવાની છે એવા ગર્વમાં તેણે ખમીને મારી. બીજે દિવસે સવારે ખમી ચાલી નીકળી. તેની મા મરી ગઈ હતી. તે નિડયાદ ગઈ, અને પરશાતમ નામના ભંગીએના ઉપરી તિ- સિલ કારકૂનને પગારમાંથી લાંચ આપવાનું કરાવી નેકર રહી. નડિયાદમા તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મશ્કરીમાં ખેડાતાં, પણ ખેમીના દિલમાં ધનિયાને છાયાના ઊંડા કાંટા રહી ગયા હતા. અમદાવાદથી આવતા દરેક ભંગીને તે ધનયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૃછતી. તે ધનિયા પાસે જાય તેા ધાંનયા તેને ફરીથી પ્રેમથી રાખે એમ તે નણતી હતી. પણ ધિનયા તેને ખેલાવે તે જ જવું એવી તેની ટેક હતી. ધિનયા બાલાવે તે માટે તેણે માનતા માની

હતી છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું નહેતું. તેથી તે નિરાશ

૧૬૫