પ્રેમી મંગી ખડખડાટ હસી. પરશેાતમના ગેરા, ટૂંકા કપાળવાળા, લાંબા, મેઢા ઉપર ભૂરી આછી અને ટૂંકી મૂછે નહિ જેવી દેખાતી. અન્ને ઉત્સાહમાં આવીને ગાવા લાગી. એટલામાં પરશોતમ નીકળ્યે. તેણે માથે વાળવાળી ટેપી પહેરી હતી. નીચે દેખાતા ખમીશ ઉપર કાળા હાકીટ પહેર્યો હતો અને હાથમાં એક પાતળા સેટી હતી તે જોડા ઉપર મારતા મારતા તે ચાલતા હતે. તેણે ગીત ગવાતું સાંભળ્યું. એ ગીતમાં તેનું પોતાનું નામ નહેતું, તેને કાઇએ પ્રત્યક્ષ રીતે કહ્યું નહતું, છતાં કાવ્યવિવરણના કાઇ ગૂઢ નિયમથી તે સમજી ગયા હતા, કે ગીત તેને અનુલક્ષીને જ ગવાતું હતું, ‘ મને!મન સાક્ષી છે એ સૂત્ર જીવનના કોઇ પણ ક્ષેત્ર કરતાં ચીડવણીમાં સૌથી વધારે સાચું ઠરે છે. તેણે ખૂમ પાડીઃ “એહરામખારે, કામ કરા કામ, રાગડા કેમ તાણા છે ?”
⁹ t મંગી સિયાણી પડી ગઇ, પણ ખેમીએ જવાબ આપ્યો: ગાએ છીએ, પણ જુએ છે ના, હાથ તે કામ કરે છે ! ” ‘ હરામખાર, મારી સામે માલે છે? ઉપરીનું અપમાન કરે છે ?' tr . પણ હું તમને ક્યાં ગાઉં છું ?
તું ગામ આખામાં ગા ગા કરે છે અને મારું અપમાન કરે છે તે શું હું નથી સમજતા ? ” મંગી સામું મર્ચની નજરે બે પ્રેમી ખાલી: “ લે, અલી, હું ક્યારે ય પશાભાઇને ગાઉં છું ? હું તે અમદાવાદમાં એક કેશલેા હતા, તે ભંગીએાના પૈસા ખાતા, એને માઉં છું.”
૧૩૭