પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२१

છે, પણ વાર્તા કહેનારને પ્રશ્ન કાયમ રહે છે અને એ પ્રશ્ન કાયમ રહે છે તેનું માનસિક કારણ અનુકરણવાળો લીટીઓના મજાકના રૂપમાં મૂક્યું છે તાપણુ આ માનવ નબળાઈનું ભાન મજાક કરતા કાઈ ખીજા ભાવના--જરાક દિલગીરીને ભાવ – પણ અનુભવ કરાવે છેઃ ને એટલું ! એટલું કહેૉકી રે કેલ, માન્યું અમાન્યું । સંત કાં થતું નથી રે લેાય ? ધાર્યું ધાર્યું હે! સંત કાં થતું નથી રેલાય ? આટલા—એક પ્રશ્નને ખુલાસા કરવાના પ્રયત્નરૂપી-~-નાના અનાવના નિરૂપણમાં પણ પ્રત્યેક પાત્રના સ્વભાવની વિશેષતા આવી જાય છે. મિ. વાર્ડ જેને ‘ individuality ’ ‘શિષ્ટય’ સાચવીને ‘ typical ’ ‘ વગેસૂચક ’ પાનિરૂપણ કહે છે તે આ વાર્તામાં અને પછીની વાર્તાઓમાં સ્પષ્ટ દેખાશે. આ વાર્તાના નાયક આજના પરણેલા બી. એ. થઇ ગએલા અને એલ. એલ. મી. થતા——જાત જાતના પ્રતામાં ગુજરાતી સુદ્ધિને સહજ સમતાથી માથું મારતા, મશ્કરા સ્વભાવને છતાં સંસ્કારી યુવાન દેખાય છે. બહેન, સ્ત્રી, મા આ બધાંમાં ગુજરાતના સામાન્ય કુટુમ્બની છૂટ અને મલાજાવાળાં કુટુમ્બેમાં જે બહેન, શ્રી આદિ હાય છે તેના નમૂના છે. 4 ‘ રજનું ગજ ’નું વસ્તુ ૧૯૨૧–૨૨ ના સકારના જમાનામાંથી લીધું છે. અસહકારની ચળવળમાં દુનિયાના ખાન- અનુભવી જુવાના અને જમાનાના ખાધેલા આધેડ વયના અને ઘા માણસે એકઠા થઈ ગયા હતા. જુવાનિયાની દષ્ટિ બધું વિશ્વાસથી, વેગથી, છૂટથી અને એપરવાદ કરવાની, જમાનાના ખાધેલાની દૃષ્ટિ અમુક માણસ સારે છે એમ સાબીત થાય નહિ ત્યાં સુધી એ ખરાબ છે, સ્વાર્થી છે, વિશ્વાસ રાખવા