પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાચી વારતા.

સાચી વારતા કાર્ટ: “ ખાઇ હરિને તે ક્યાંથી લાવ્યા ? '

જવાબ: “તે હું જાણુતા નથી. ” કોર્ટ: “ આઇ હરિને તમે ખૂન વિષે તે જ વખતે કાંઈ પૂછેલું ?” જવાબ: “ હાજી. તેણે કહ્યું કે મને મારી મેઢી બહેનની દયા આવી. તેથી મેં એમને સમન્વવ્યા કે આજ તેને કાંઈ બહાનું કાઢી નાત દો. પછી હું ઘરમાં રાંધતી હતી. મારા પણી ઘરમાં બેઠા બેઠા હાકા ભરતા હતા. તે લાગ જોઇને મારી શેાયે મારા ધણીની તલવારથી મારા ધણીને મા. એ પ્રમાણે ખાઇ હરએ મને કહેલું, ' કાર્ટ: “ તમે ખાઈ રૂખીને કાંઇ પૂછેલું?' જવાખ: “ હાજી; પણ તેણે કાંઇ જવાબ આપ્યા નહાતા. મેં ખાઇ રૂખીને કબજે કરી થાણામાં માકલી. ગામના પ્રચાને ખેલાવી પંચકચાસ કરાવ્યે! તે રજૂ કરું છું, મરનારને ડૉક્ટરને ત્યાં મેકલ્યે. આ કપડાં મૈયતનાં છે. તલવાર ત્યાં પડી હતી તે છે. આ માટલામાં ભરેલી ધૂળ ગુનાવાળી જગામાંથી મેં લેવરાવી તે છે.’º કાર્ટઃ “ ત્યારે બાઇ હિરને શા માટે અને ક્યારે કેદ કરી ?’’ જવાબઃ ઇન્સ્પેક્ટર પેાતે તપાસ કરવા આવ્યા હતા. તેમણે તેને કેદ કરી. ત્રણુ દિવસ પછી કેદ કરી. ” "" મી. સેંધા: “પણ આઈ હરિને શા માટે કેદ કરી હશે ? મી. ભિડે: “ એ હું કહું, મી. કેશવલાલ ! નવી ખરી વધારે રૂપાળી હતી ખરીકે નહ? દેશી રાજ્યને ઇન્સ્પેકટર રૂપાળી અરી આવતી હોય તો જવા દે કે ? ” k મેં કહ્યું: “ મારી વાત ખરી કે ખોટી તમારે માનવી હાય તેવી માનજો, પણ તે વારતા છે જ અને વારતા કહેનારને કહેવાના હક છે.' ઠીક પડે તે રીતે વારતા

૨૫