પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાચી વારતા.

કાર્ટ : સાચી વાતા 1 એનું નામ શું?’ એણેા જરા અટકીને “ તેજી, .. “કાર્ટે નીચલી કોર્ટના ખાપ હરના જવાબ જોયે. તેણે નીચલી કોર્ટમાં કશું કહ્યું નહેતું. તેનું નામ હર જ હતું ને બીજું કાઈ નામ લખેલું નહોતું. તેનું કહેલું અમે કાઇએ માન્યું નહિ. મેં મશ્કરીમાં શિરસ્તેદારને કહ્યું: “ જએ અરીની વાત નીકળી કે નહિ ? કાટ એજણાને ખખડાવીને કહ્યું: 44 ‘‘ સાબીત કરી આપવું પડશે. ” આંજણા : “ ખરી મારી છે ને. એક 'તાં એકવી પુરાવા આપું. કાર્ટ એજણા સામું જોયું, પછી હિર સામે જોઈને પૂછ્યું: “આ કહે છે તે ખરું છે ? હિર : “ હા સાહેબ. અમારા આશ્ચર્યનો પાર રહ્યો નહિ કાર્ટે હિરને કહ્યું: “ તારી બધી હકીકત કહે. રિએ શરૂ કર્યું: “હું મેંગણાના ટાકેરની ખવાસણું છું. મારું સાચું નામ વાલી છે ” શિરસ્તેદાર “ મંગણાના કારની ગેલી ભાઇ વાલીને મેજીગનના કારે નસાડી મૂકી એ ખબતમાં ત્રણ વરસ ઉપર તુમાર ચાલેલે તે આ જ આને માટે ? હિર: “ હા સાહેબ. કા: “ તને શી ખબર? J ટિર: “ મેંગણાના દાકારને ત્યાં રહેતી હતી. ત્યાં મારે બહુ દુઃખ હતું. ત્યાં આ કશીસિંહ આવ્યેા અને મને લઇ ગયેા. જૂનીને જુદી કાઢી. મે ત્રણ મહિના ા ત્યાં મંજીરગઢના ટાંકારના માણસ આવ્યા અને તેણે કહ્યું હું સરકારમાં તમારી

31

૩૧