પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સાચો સંવાદ.

સાચા સવાદ હતી, તેમાં સારું સંબંધી તેમને પોતાના પણ તેનું કારણ જુદું છે. પહેલાંના પુરુષાને સ્ત્રીનાં ઘરેણાં, કપડાંલત્તાં, તેના રંગ ભાત જાત એ બધાની ખબર નરસું રૂપાળું કશું ગમતું અણુગમતું એ અભિપ્રાયે હતા, અને તે મુજબ પોતાના કાડ પ્રમાણે તેએ વસ્તુએા લેતા અને અમને પહેરાવવાને આગ્રહ રાખતા. તમને આની કશી ગતાગમ જ નથી. એટલે તમારે સ્વતંત્રતા આપ્યા વિના છૂટકો જ નથી. એ તમારી ઉદારતા. તમારું જીવન જ કાડ વિનાનું છે. હું નાની પરણીને આવી ત્યારે મને એવી હેાંશ કે તમને ભાવતું કાંઇક રાંધું. મેં તમને ઘણી વાર પૂછેલું કે શું રાંધું પણ તમે કઈ દિવસ જવામ ન આપતા. અને હું મનમાં બહુ મઝાતી. હવે સમજું છું કે તમે એ વાતમાં કશું સમજતા જ નથી. ' ‘ અમે એટલી ઉચ્ચતર ભૂમિકામાં વસીએ છીએ. “ એ તદ્દન ખોટું છે. હું સારું રાંધું છું ત્યારે તમે ચોખ્ખા ખુશ દેખાઓ છે અને વધારે ખાએ પણુ છે. માત્ર એટલું જ કે તમે સમજ્યા વિના ખાઓ છે. આષુની પેઠે જ એમ કહે ને ! }} 49 ' “ માટે જ ‘ ભાગ્યેષુ માતા ' કહ્યું હશે. પણ અમારે સ્નેહ તમારાં કપડાંલત્તાં ઉપર આધાર રાખતે નથી એ તે કબૂલ છે કે નહિ ? ” “ સ્નેહ શું તે તેા તમે વાંચા, તે તમે જાણેા. પણ કપડાંની અસર તમારા પર નથી એ હું ન માનું. હવે વધારે ન પૂછશે।. I

ના, કહેને. એટલા માટે શા માટે અધૂરું રાખે છે ? " “ તમને યાદ છે ? તે દિવસ તમે કંઈક બહુ જ ઉત્સાહમાં મને કાંઈ કહેવા ઉતાવળા ઉતાવળા આવતા હતા. આવીને

3€

૩૯