પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સરકારી નોકરીની સફળતાનો ભેદ.

સરકારી નારીની સફળતાના બેદ ઘડી પણ લખ્યા વિના બેસતા નથી. અસહકારની ભરતીમાં તમે બધા ફાઇલામાં ′ નવજીવન’ સંતાડી વાંચતા હતા પ મેં કદી લખતાં લખતાં માથું પણું ઊંચું કર્યું છે ? પછી શું સરકાર એટલી પણ કદર ન કરે ? વળી શું પૂછ્યું ? ‘ એટલી એકનિકા કામમાં શી રીતે આવી ' એમ ? તમારે જાણવું છે? એટલી ધીરજ છે ? ભલે સાંભળા. પાંતરીસ વરસની વયે હું વિધુર થયેા. તે વખતે મારા કુટુંબમાં મારી ઘરડી મા અને બાળક ટુ એ જ હતાં. ' નાતજાતમાં હું સારા આબરૂદાર પ્રતિષ્ઠાવાળા છું, તે વખતે તા હતા. અનેક માણસે મારા ધવાયલા હ્રદયને મલમ લગાડવા આવ્યા. આપણા ‘સૃજનજૂના ’ સંસારમાં દિલાસાના આચાર વિચાર વગેરે સર્વ રેટિસ છે, “ અરરર! આ દિવસમાં તે શરીર કેવું થઇ ગયું ! ” “ તમે હવે ચિંતા કરવી છેડી દો. તમારી નાતમાં કન્યાની છત કેવી ? ” “ તમે ગભરાશે નહિ, કાલે સવારે છેટુને નવી મા આવશે અને ઘરનું કામ ઉપાડી લેશે : વગેરે અનેક પ્રકારનાં સાંત્વના આપવા માંડયાં. શું કહ્યું ? વચમાં ક્રમ ખેલ્યા? તે આ વાતને મારી આક્સિની સફળતા સાથે શે। સંબંધ છે’ એમ ? તમે નવા જમાનાના છે, કપડાં, વાળ, જોડા, મૂઠ્ઠો બધું નવી ફેશન પ્રમાણે રાખેા છે અને એટલી ખબર નથી કે દરેક માણસની કારકિર્દીની સફળતા તેની પત્ની ઉપર આધાર રાખે છે? હું પણ એજ બતાવવા માગું છું કે મારી સફળતા મારી સ્ત્રીને આભારી છે. બસ હવે વચમાં ન મેલશે. હું શું કહેતા હતા? હાં ! તમને એમ લાગતું હશે કે મેં

સર

૪૩