પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દ્વિરેફની વાતો.

દ્વિરેફની વાતા વિચાર કર્યો કર્યાં. ખરી રીતે વિચારમાં પ્રર્શત થતી નહાતી પણ એનું એ ભયંકર દશ્ય નજરે આવતું હતું. છેવટે મેં નિશ્ચય કર્યો કે એક જ વાર હૃદય મજબૂત કરીને આ બંધ કરવું. તે રાત્રે મેં :અંગની સેવા કરવાની અને સવારે પગે લાગવાની ચેોખ્ખા શબ્દોમાં ના કહી. મને લાગ્યું કે મારી યુક્તિ સફળ થઇ છે; કારણકે તેણે ડૂસકાં ન ભર્યા, તે રાઈ હિ, તેમ સવારે મને પગે લાગ્યા વિના ચાલી પણ ગઇ. પશુ એ યુક્તિ સફળ થઇ નહોતી, ત્રીજે દિવસે મને માજીએ કહ્યું, કે એ દિવસથી વહુએ ખાધું નથી અને કામ કર્યા કરે છે. હું તરત જ સમજી ગયા. તે રાત્રે મેં મારી પત્નીને કહ્યું: સતી ! હું તારા સતીત્વથી પ્રસન્ન છું. હું આજે મને ખુશીથી વાયુ ઢાળ, ” મેં સવારે નમન કરવાની પણ રજા આપી. પાછું કામ સરેડે ચાલ્યું.

મને લાગ્યું કે હવે કાંઈ ખીજી યુક્તિ શાષવી જોઈ એ. એ ત્રણુ દિવસે માત્ર તેના જ વિચારા કર્યાં. છેવટે યુક્તિ સૂઝી. તે રાત્રે હું ધણા જ અભ્યાસમાં ખેઠે! હ્રાઉં એવી રીતે ચાપઢી લઈ પલાંઠી વાળી વાંચવા માંડયું. સતી આવી પણ મેં તેના સામું ન જોયું. તેણે આવી નિત્યનિયમ મુજબ સેવા માગી. મેં કહ્યું: ‘‘ સતી, મારે મારી માતુશ્રીની સેવા કરવી સ્નેએ પણ વાંચવાનું ઘણું કામ હોવાથી મારાથી બનતું નથી અને હું પાપમાં પડું છું. ચેાવીસે કલાક તેમની સેવા કરે તેા હું પાપમાંથી મુક્ત થાઉં. રાત્રે પણ તેમને કાંઈ જરૂર પડે માટે હું ત્યાં જ સૂઈ રહેજે. નિ તા મારે એ બધું કરવું જોઇએ. ” અને આ વાક્ય મેં ધણા જ ભક્તિભાવથી કહ્યું અને સતીએ તે માન્યું. તે તરત જ ગઈ. માતાને પણ yo

E

૫૦