પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેફિલે ફેસાનેયાન વાર્તાવિનાદ મંડળી હા ધમલાઃ હું શું મત આપું. મારે અન્ને સરખાં. ચિઠ્ઠી નાંખીને નક્કી કરે. ધનુભાઈ મારે ચિઠ્ઠી સામે વિરેાધ છે. હું એવી વહેમી રીત માનતા નથી. ધમલા : હું મારી મેળે ચિઠ્ઠી નાંખીને ઉપાડીશ અને જેનું નામ આવશે તે કહીશ. ધમલાએ ચિઠ્ઠી નાંખીને ઉપાડી. ધીરુબહેનનું નામ નીકળ્યું. મેં કહ્યું : લ્યા ત્યારે તમારી લાયકાત સાબીત કરેા. કામ શરૂ કરેા નહિતર આજના તમારા કામમાં મીંડું મુકાશે. ધીરુબહેન ડા. તે કરીશ જ. પણ કામ શરૂ કરતા પહેલાં એકએ બાબત નક્કી કરવાની રહી જાય છે. એક ત ક્લબનું નામ શું પાડવું તે નક્કી કરેા.

મેં કહ્યું : વાર્તા પરિષદ્. પ્રમીલા છે. કંઈક બીજુ રાખા. ધનુભા : મજલિસે વાર્તા કહેતાન .

ધીરુબહેન હિંદુમુસ્લિમ નાફાંક. પણ સાંભળે. વસંતભાઈ કારસી જાણે છે. ફારસી નામે શેાધનારી કમિટીના એક અદ્વિતીય સભ્ય તરીકે તેએ આપણને આને મળતાં નામા આપે. કહેા વસંતભાઈ ! મેં કહ્યું : મજલિસે હાકિયાન. ધનુભાઈ કર્ણકટુ લાગે છે. મેં કી કહ્યું : હવે છેલ્લું કહું છું. નવું નહિ ક લિસે સાતેગુયાન. મનુભાઈએ કબૂલ. ધીરુબહેન પણ પ્રમુખ તરીકે હું થોડા ફેરફાર કરવા એ નામ ગુજરાતી ભાષામાં અપશુકનિયાળ 36