પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિકલે ફેસાનેગુયાનઃ વાર્તા ઉર્ફે ચબરખી વાણી ૧૧૫ પણ વળી એક ‘વિદ્વાન’ માસિકના તંત્રીએ સાંભળ્યું છે કે તમારી મેહિલમાં વાર્તા નિહ પણ ટાળ થાય છે; તેટલા માટે વાર્તા અમે ટાળ જેવી લખી મેાકલી છે. આ વાર્તા મેોકલવામાં અમારા બીજો પણ ઉદ્દેશ રહેલા છે તે એ કે હું ગણિતની રીતે વાર્તાઓમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરી એકમાંથી અનેક વાર્તાએ મૂળ વાર્તા કરતાં જુદા જ રસની ઉપજાવી શકું છું તેના પ્રયાગ। મારે તમારા મંડળ આગળ કરી બતાવવા છે. એટલે સાથેની વાર્તાને સ્વીકારીને અમારા આખા મંડળને તમારા મંડળ સાથે જોડી દેશે એ જ વિનતી. ત્યારે હવે તે વાર્તા નીચે રજૂ કરું છું: વાર્તા : ખરખી વાણી કેટલાંક મનુષ્યાને ગણગણ્યા વિના ચાલતું નથી; ખાસ કરીને કામ કરતાં હાય ત્યારે. તે પણ ગાતીઃ ગાયાં કરે, ગાયાં જ કરે, ખસ ગાયાં જ કરે. તે હતી તેા એક સાધારણ કામ કરવાવાળી બાઈ, પણ વાર્તાની નાયિકા હતી એટલે રૂપાળી હતી, વળી જુવાન હતી એટલે પણ રૂપાળી. એક શેને ત્યાં તે કામ કરતી. કાઈ નાકરાત કામ કરવા સરજાઈ નથી છતાં પણ આ બાઈ તે કામ કર્યો જ કરતી. કાં તો તે કામ કરવા માટે ગાતી અથવા ગાવા માટે કામ કરતી. તેને એક દીકરા હતા. તે પણ ગાવાનું એક કારણ તો ખરું જ. માણસન્નત કરને ગુલામ નાકરાએ કામમાંથી આ નોકરડીને ‘જી' કહેવાનું કે ‘ મરી ગયેલી સમજે છે અને તેથી તે રસ ખેંચવાની ટેવ ' પાડવી ઇચ્છે છે કે જોઈ એ. ઊંદરડી ફેંકી દેવાનું કે ‘કામમાંથી રસ ખેંચવાની ટેવ' પાડવાનું કહેવું પડતું નહિ. , 55