પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત છોકરી રડતા રડતા પેલી ચબરખી સામે જોઈને વિચાર કરવા લાગ્યા કે, “ મા, મા, જ્યારે તે આવા કાગળ લખવા જેટલું ભણી લીધું ! મને તો કેવું’તું ? ” 66 ૧૨૦ મ વાર્તા વંચાઈ રહી. છેવટનું વિચિત્ર તખલ્લુસ મમ ગ્ મે ખરાખર વાંચ્યું. પછી ધીરુબહેને કહ્યું: હવે ચર્ચા કરી. ધનુભાઈ : પ્રમીલા ચર્ચા કરે. તેને ચેારી પકડવાના શોખ હતા તે ચોરી પકડાઈ. મેં કહ્યું : હાસ્યરસના કાઈપણુ લેખની સીધી રીતે ટીકા કરવી લગભગ અશક્ય છે. તમે કહેા કે આમાં તે માત્ર ચોરી કરી છે. તે વાર્તાલેખક એમ જ કહે કે હા તેની ક્યાં ના છે મારે ? ખરી રીતે આમાં ચારી નથી. વગડામાં વટેમાર્ગુને લૂટે તે લૂટ કે ચારી કહેવાય, પણ આ તે એક રાજા બીજા ઉપર ચડી તેનું કેટલુંક હરી જાય અને પાતાના રાજ્યમાં તેને ફરી ગેાવી એ ચીજનું પ્રદર્શન કરે તેવું છે. તમે એમ કહેા કે મૂળ વાતને મચડીને હાસ્ય ઉપાવા તેમાં શી નવાઈ તા એ કહે કે હા, દરેક મૂળ વસ્તુને મચડવી તે। પડે જ— હાસ્ય ઉત્પન્ન કરવાને. પણ એને હું મચડી શક્યા તે ખરા તે! એને અમુક રીતે મચડી તેમાં જ હાસ્ય છે ! પ્રમીલા : તમે બધાએ આજે વાર્તા શરૂ કરતાં પહેલાં એટલા બધા વખત લીધા છે કે હવે ચર્ચા કરવાને વખત જ રહ્યો નથી.

ધનુભાઈ : આ વાર્તાની ચર્ચા કરવા આપણે બંધાયેલા નથી. પ્રશ્ન તે એ છે કે, આ વાર્તાથી આપણે આખા મંડળને સભ્ય કરી શકીએ ? મેં કહ્યું : કાયદામાં મંડળ એ એક વ્યક્તિ છે, પણ આપણે એક જ વાર્તાથી આખા મંડળતે સભ્ય કરી શકીએ નહિ. એ 60