પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા આણ્યા એ વાત અહીં પહોંચતાં જ બધાં કંઇ કંઇ ભહાનું લલિતા : કાં ગયાં ? તમે ઢેઢના છોકરાને આશાપુરીમાં કાઢીને, ને કેટલાંક તો બઢાનું કાઢયા વિના જ, પાતપાતામ સામાન લઈ લાગતાં વળગતાં સગાંમાં ચાલતાં થયાં ! અનન્ત : મેં તે જાણ્યું કે પેલા પૂજારીએ ભડકણુ હશે. આ તે સૌ સરખાં નીકળ્યાં ! લલિતા : સરખાં કેમ ન નીકળે ન અભડાવાથી નીચું થઈ જવાતું હોય, ત્યાં કાણન અભડાય ? જ એકલા અનન્ત : એ તેા ઠીક, પણ તું તેા નથી ભડકી ને! મને વાટ બધી એ એક જ વિચાર આવતા'તા, કે તને વચન આપેલું કે આટલા દિવસ તું કહીશ એમ ચાલીશ, એ વચન આવી રીતે તૂટયું એમ તે। હું નથી કહેતા, પણ એક બાજુ રહી ગયું ! લલિતા : હું કયારની એ વિચાર કરું છું, કે તમારે આમેય પરણવું નહેાતું, એક ફક્ત માબાપ કરી ગયાં છે તે ખાતર, ને મારા આગ્રહની ખાતર, કબૂલ્યું હતું, તે કવાંક તમારું ધાર્યું ન થઈ જાય ! અનન્ત : તને નર્બુદ થવાના કોડ અધૂરા રહી જશે એમ કેમ નથી કહેતી ? ખહાથી પરશે તમનેા ધીમે અવાજ આવે છે. અવાજ : કેમ વરરાજા આવ્યા ? લલિતા : હા, આવે માસા, ઉધાડું છું. ( ઉધાડવા જતાં જતાં ધીમે અવાજે ) અત્યાર સુધીમાં ત્રણ વાર આવી ગયા! લલિતા ખડકી ઉધાડે છે. પરશોતમ સવારના પહેરવેશ ઉપરાંત હાથમાં લાકડી ને એઢેલી પછેડી સાથે દાખલ થાય છે. દાખલ થતાં જ બહુ જ લાગણી અને મમત્વના અવાજથી— પરશેા : ભૂંડા ! તેં આ શું કર્યું ? એક પરણવા આવ્યા’તા એટલા દાડા તે સાચવી લેવું’તું ? ૧૪૦ 18