પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાત લલિતા : ત્યારે એક વાત કબૂલ કરા તા કાલ પંચમાં જવા દઉં. અનન્ત : શી ! લલિતા : ગમે તેમ થાય તાપણુ કાલતમારે ઉશ્કેરવું નહિ, ઉશ્કેરા તાપણ કાઈને મારવું નહિ. બહુ થાય ત્યાંથી ચાલી નીકળવું. કબૂલ ? અનન્ત : હા કબૂલ! જો એક તારી ખાતર ખૂલ, નેતના નહિ તા— લિતા : મારી ખાતર શા સારુ ? ગાંધીજી પણ હંમેશાં અહિંસક રહેવાનું જ કહે છે. અનન્ત: મૈં કયારે કહ્યું કે હું ગાંધીજીના અનુયાયી છું. તું જ્યાં હાય ત્યાં કહેતી કરે છે! લલિતા : ( કૃત્રિમ ક્રોધથી) ઠીક લ્યા, પાછા મારા પર ચિડાએ ના ! સૂઈ જાઓ. અનન્તº : ( તદ્દન સ્વસ્થ થઈ ) તું સુઈ જા. મને એકદમ ઊંધ નહિ આવે. ઘેાડી વાર વાંચી ને સૂઈશ. લિતા : ( પાસે દીવા મૂકતાં ) લ્યે વાંચે, એટલી વાર પથારીએ કરું. લલિતા પથારીએ કરવા ઊભી થાય છે. પડદો પડે છે. દશ્ય ચેાથુ સમય: ખીન્ન દિવસના ત્રણેક વાગ્યાને. પડદો ઊપડતાં નાતની વાડીમાં નાતનાં માણસા ભેગાં થયાં છે. લાંખી પડાળીમાં ભૂ ગણ પાથ છે ને તેમાં જાત જાતનાં વસ્ત્રો પહેરી નત જાતની ખેડકામાં માણસે આડા અવળા બેઠા છે. એક ખાજુ તનમન૦ લટક્તા તારાવાળી રેશમી ચકરી, દક્ષિણી, લાલ પાઘડી પહેરીને અને જરીવાળી શાલ ઓઢીને ભાતને અઢેલીને બેઠા છે. એક જગાએ ત્રિભુવન ભટ્ટ માત્ર ાતિયું પહેરેલા, ખભે એક ધોતિયું ગડ વાળેલું મૂકી, એક ફાળિયું ઢીંચણે બાંધી 24