પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુલાંગાર કાઈ વૃદ્ધઃ પણ ઉતાવળેા કાં થા ? હજી વાત ક્યાં થઈ ગઈ છે? હજી નાત ક્યાં કશું જાણે છે ? જાશે ત્યારે સૌ થઈ રહેશે. કાઈ એ ઢઢનાં કરાં મંદિરમાં ધાલ્યાં હશે તે નાત એને પૂછશે, નાત સમરથ છે, કેમ હું ભઈ ! અનન્ત: (ઊભા થઈ તે) એમ આડી વાત શા સારુ કા છે ? મને સીધું પૂછે. હું સાચી જ વાત કહેવાનેા છું. મેં ઢનાં છેકરાં માતાની જગામાં આણ્યાં એ સાચું. આખી સભામાં ‘અરરરરરરર’ ‘જય અંબા’ ‘જય આશાપુરી’ ‘માતાજી રક્ષા કરા’ ‘ગજખ થયે।’ ‘ અબ્રહ્મણ્યમ’, વગેરે અવાજો.) એ સંબંધી નિર્ણય કરેા તે પહેલાં શા માટે અંદર આણ્યાં એ સાંભળે. સાંભળેા, ભાઈ, સાંભળા’ના કટાક્ષમય અવાસ્તે. એ હૅાકર મેં અંદર ન આણ્યાં હાત, તે એવડા કરા પડતા’તા, કે મરી જ જાત,

એક અવાજઃ મરી જતા હશે એમ ! એ જાત તે મરતી હશે ? અનન્તઃ (ભાષણ ચાલુ રાખતાં) પણ મેં સાંભળ્યું છે કે એ કે ત્રણ વરસ ઉપર તમારા જ ગામની એક ભેંશ મરી ગઈ 'તી. આ વખતે પણ એક ગાય મરી ગઈ તે તમે જાણા છે. બીજો અવાજ: મરી જાત તે એમાં કયા પ્રહ્માને વંશ નીકળી જવાના હતા જે! એ તે એમ તે એમ માસે મરે ને જન્મે પાછાં, તેમાં આપણે શું કરીએ ? જયંતી: ઢેઢનાં છેકરાં સારુ થઈ ને નાતના રેટલા ટાળ્યા ? અનન્ત: પણ માતાજી એમ અભડાય જ નહિ. તમે પોતે જ માનેા છે, કે એ માતાજીએ માનતાને લીધે એની બહેનને સારી કરી. તે કાંઈ અડયા વિના સારી કરી હશે ? જો માતાજી પોતે એને સારી કરે છે, તો હું એને માતાજીના મંદિરમાં લાવીને બચાવું એમાં શું ખાટું કરું છું. તમે તેને (ગડબડાટ 28