પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહફ઼િલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનેાદમડળ સભા ચેાથી

મેં કહ્યું : કેમ ધીરુબહેન મને એકદમ એલાગ્યું. ધીરુબહેન : પ્રમીલાબહેને એમની પાસેથી ‘ એ મિત્રોની વાર્તા’ મેળવી છે તે હવે જલદી મેહિલ ભરીને વંચાવી નાંખવા માટે. મે કહ્યું : પણ તેમાં ઉતાવળ શી આટલી બધી ? પ્રમીલા : અરે બે વાર લખીને એ રદ કરી ત્રીજી વાર્ લખવા જતા હતા ! મેં ઝૂંટવી લીધી ન હોત તે એ એમને એમ લખ્યા જ કરત અને એ મિત્રાની વાર્તા આપણને કદી મળત જ નહિ. મેં કહ્યું : એ તમે ઠીક કહ્યું બહેન ! એમની વાર્તા વાંચ્યા પણ પહેલાં એટલી ટીકા તે અત્યારે જ કરી લઉં, કે એ વાર્તાનું સ્વરૂપ તેના વક્તવ્યને અનુકૂળ હજી કલાકાર ધડી શકા નથી.

  • આ ચેાથી સભાને મેફિલની પહેલી સભામાં કહેલી વારતા

અને તે ઉપર ચાલેલી ચર્ચા સાથે નિકટ સંબધ છે. પૃ. ૯૮ થી ૧૦૭ 65