પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેહિલે ફેસાનેયાન : બે મિત્રાની વાર્તા ૧૮૬ નુભાઈ : એમ કહેોા ત્યારે જોઈ લેવાશે. અને સ્વરૂપ અદલાવીને મારે બગાડવું જ હોય એમ કેમ ન બને ? મેં કહ્યું : એક વાર વાંચે પછી જોઈ લેવાશે કે એવા અચાવ કેવાક ચાલે છે. ધનુભાઈ : ભલે ત્યારે, અને હું વાંચુ તે દરમિયાન પણ કાઈ મેલે નહિ. ધીરુબહેન : ભલે ! ચાલો વાંચે. ધનુભાઈ એ વાર્તા વાંચવી શરૂ કરી. એ મિત્રાની વાર્તા ૧ વાર્તાનું સ્થળ આધુનિક સમયની છે એમ બતાવવા શહેરમાં મૂકું છું. કારણકે ગુજરાતમાં ગામડાંમાં તે અત્યારે જૂની અને નવી બન્ને સંસ્કૃતિને માત્ર કરેા જ ભેગા થાય છે. ત્યાં સાચી આધુનિક મિત્રતા પાકી શકે નહિ. અને સાચી મિત્રતા જે જીવનમાં ખૂબ ખેલતા હેાય તેમનામાં જ હાઈ શકે, પેલી જૂની વાર્તામાં પણ બન્ને જુવાને લડાયક ક્ષત્રિયેા હતા, માટે મારી વાર્તામાં પણ ‘બે મિત્રા’ ગાંધીજીની લડતમાં ભાગ લેનારા જીવનના જંગ ખેલેલા જુવાને હું કહ્યું છું. અને વાત સાચી જ બની શકે એવી છે એમ બતાવવા તેને તમારી પાસે બનતી જ નિરૂપું છું. મારી વાર્તા મારી વાતનું પહેલું દશ્ય ગુજરાતના, અમદાવાદને પહેલા નંબરનું શહેર ગણો તે તે રીતે ત્રીા નંબરનું ગણાય તેવા એક શહેરની હોટલમાં આવે છે. અસહકારને લીધે કેટલાંક ગામડાંએ તે ચાની હાટલા પણ બંધ કરાવી હતી પણ મારાં પાત્રા એવાં અત્યાગ્રહી નથી. હાટલમાં પણ શરમાયા વિના 66