પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો પુરુષ : એમ નહિ. માણુસ માત્રની ભૂલ થાય. સ્ત્રી : માવડિયા ધણી જેમ માનું તાણુતા, તેમ તમે દોસ્તનું તાણતાં શરમાતા નથી ? આ બા, જુએ. મારે હાથે મા આ શરમ તમને બતાવવી પડે છે. જુએ આ એની ડાયરીનાં પાનાં! મારે સ્પર્શ એને અમૃતસમ ને સ્વર્ગીય ને. હું તે શું કહું ? તમારે કહ્યું હું માવજત કરવા ગઈ તે આ માટે ? પુરુષ : પણ એણે તારી માડ઼ી ન માગી ? સ્ત્રી : માપી ? એમાં મા થી માગવીતી ! પુરુષ : નહિ, નહિ. એ તે મરી ગયા જેવા થઈ ગયા હશે તે ! ૧૯૪ સ્ત્રી : એ હા હા હા ! તમને હજી એનું જ લાગે છે ! ને કુવા ટાઢા થઈ ને વકીલાત કરતા હા તેમ ખેલા છે ! બૈરીની લાજઆબરૂની વાતથી પણ તમારું લેાહી ઊકળતું નથી ? તમે તે બધું પુરુષાતન ક્યાં વેચી ખાધું તે સમજાતું નથી ! પુરુષ : ( સાત્ત્વન આપવા જરા પાસે આવી તેને માથે પંપાળવા હાથ લંબાવતાં ) તું જરા સ્વસ્થ. . . સ્ત્રી : ખબરદાર જો મને અડવા છે તે ! એમ કહેતાં તે સ્ત્રી, પાસે પડેલા ખિયા લે છે તે ખંડની છે। ઉપર તેને જોરથી ધા કરે છે. ડિયેા ફૂટી જાય છે તેના છાંટા ચારે બાજુ ઊડે છે, ને કાચની કરચે ધે તડતડ ઊડીને ભીંતે ભટકાઈ પાછી પડે છે. તે સ્ત્રી આવી હતી. તેમ જ વંટાળિયાની માક અભ્યાસખંડ છેાડી બહાર જાય છે, ખંડની ડેાડ થઈ ઉપર જવાના દાદર ઉપર ધમધમ ચડે છે, અને પછી ઉપરના એરડાનાં કમાડ ભડાક દઈ ઉઘાડી અંદર બેસે છે. તે બધાના અવાજો આ અભ્યાસખંડમાં સંભળાય છે. પેલા પુરુષ શાન્તિથી અને ચિંતામાં આ અવાજો સાંભળે છે, અને અવાજો બંધ થતાં લાંખે નિસાસો મૂકે છે. 73