પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નથી ! મહિલે ફેસાનેયાન બે બધાની વાર્તા ૧૯૯ મધુ અને . .તારમાં શાન્તાનના કશા જ સમાચાર હિરભાઈ :

તેનું કાંઈ નહિ. એ પણ ગભરાઈ ગઈ હશે

બીજું શું ! અને તારમાં મુખ્ય કહેવું હોય તેટલું જ કહે તે લે જા હવે, પાછાં ગિનિ ચિંતા કરશે. હિરભાઈનાં પત્ની શાન્તા, જે અત્યારસુધી આ વાત સાંભળતાં હતાં તે ધીમે દાદરા ચડી પાછાં જાય છે. મધુ ઓરડા છેાડી જાય છે તેને હરિભાઈ નીચે સુધી મૂકવા જાય છે.

3 રાજપુરમાં ૧૯મા નંબરના બંગલામાં એક દરદી પથારીમાં પડખાભેર સૂતા છે. તેની સામે ખુરશી ઉપર હિરભાઈ બેઠેલા છે. ખાટલાના ઓશિકા તરફ ઓરડામાં વિભાગ કરવા એક પડદો રાખેલા છે. દરદી તંદ્રાવસ્થામાંથી ધીમે ધીમે જાગતા જાય છે. હિરભાઈ તેના માથા પર ધીમેથી હાથ ફેરવે છે. દરદીની આંખો ખૂલતાં હિરભાઇ : દીપુભાઈ! આ શું કર્યું? દીપકરાય : મૈં બરાબર જ કર્યું હતું. જે ા લગાડાવતાં મને દુષ્ટબુદ્ધિ થઈ તે દવા પીને અંત આણવા એ જ ખરા ન્યાય હતા. હિરભાઈ : દીપુભાઈ ! હવે એ વાત જવા દા. મારે એ સંબંધમાં લાંબી વાત કરવાની છે. પણ તમે હાલ તો ઘણા જ નબળા છે માટે પ્રથમ ખાઈ લે. પછી વાતો કરીશું, દીપક : હિરભાઈ ! ખાવાની કે પીવાની વાત જ ન,કરશેા. તમારી આ ઉદારતા જોતા જાઉં છું તેમ તેમ મને મારા અપરાધ વધારે મોટા લાગે છે. અમુક નીચતા કર્યા પછી માણસ માટે એક જ સજા છે, 76