પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી કુશવ૦ : ( કાંઈ સાંભર્યું હોય તેમ, પણ ખરી રીતે વાત રીક લા. પેલા પૈસા તે તારા ખાતામાં અદલાવવા ) આ જમા કરાવ્યા અને સુશીલા : (કરાવનું મન સમજી જતાં, ખિન્ન મને ) હવે કરાવીશ. ( દ્વાથમાં પ્યાલા રહી જાય છે. થોડીવાર કાઈ એલતું નથી. મારું માથું ચડયુ છે. ( પીધા વિના પ્યાલા નીચે મૂકે છે. બધાં અાણુતાં એ પ્રમાણે કરે છે. ) સુમતિ : ક્રાણુ જાણે ક્યાંથી આ વાત નીકળી. કેશવ૦ : ચાલ ખુલ્લી હવામાં જરા ફરવા. ઘરમાં બેસી રહેવાથી માથુ ચઢયું હશે. . .. સુશીલા : ના, જરા એકલી બેસી રહીશ એટલે ઠીક થઈ જશે. કેશવ૦ : (કાઇને ઉદ્દેશ્યા વિના ) ભોળાનાથભાઈ ને પણ એવી ટેવ હતી. ત્યારે ચાલે, ( સુશીલાને ) પશુ લગ્ન વહેલું કરવાના વિચાર કરી તેજે. ( ઊઠે છે. સુમતિ ચારુ પણ ધીમે ધીમે ઊઠે છે. તેમની પછી સુધીન્દ્ર નજરથી સુશીલાને પૂછે છે, અને સુશીલા તેને પણ જવાની નિશાની કરે છે. કેશવનું કુટુંબ ાય છે. ) દયા : તું ફિકર ન કર. તને આટલી નાની વયે ચિંતાતુર જોઇને મને કાંઇનું કાંઈ થઈ જાય છે. સુશીલા : પણ જુએતે, તમે વળી નવું જ પદક કાઢયું ! યા : પણ એ તે। ખરી વાત છે. (ઘેાડી વારે ) ચાલ ઊડ, પેલી બારી આગળ બેસ,—ફરવા ન જવું હોય તે. સુશીલા : ( ઘેાડીવાર રહીને, થાકથી ) તમે જાએ હું બેસું છું. ( દયા જાય છે. ) ખરેખર, આ દુનિયાં તો કવિતાને ખે ત્યાંથી ચગદી ઘાલે એવી છે. અમે સુખી કરવાનાં સ્વમાં રચું છું, ત્યાં યાઈ જતાં રહે છે. ( ઘેાડીવાર શાંત રહે છે. ખાસડાંની દુર્ગન્ધ જ કામ કરતી હશે એમ ? (જરા લૂખું હસીને ) ડુંગળી ને ખાસડાં શાથી કહેવતમાં ભેગાં 32