પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી સારી ખાને માટે મેં મગાવી છે. રાતે તેની યિત સારી નહોતી. અત્યારે ડોકટર ધ્વજરાયની મેં સલાહ લીધી. તેમા ખાને પાછાં એસાઇલમમાં મોકલવાનું કહે છે. તમે ખાને હળવે રહી ખેસારી દો. દયા : ( હેબક ખાઈ જાય છે. ઝાઝીવારે હું એકલીથી ગેમને લવારો નહિ, આપણે બન્ને જએ. શીલા : હું તદ્દન થાકી ગઈ છું. તમે બડ઼ેતો એમને બેસારો ? જાળવીને ગાડીમાં [ચારેય મહેમાને ાય છે. અંદરથી પ્રભાને લઈ આવી ગાડીમાં બેસારે છે. પ્રભા શૂન્ચ જ દેખાય છે. ગાડીમાં તેને રવાના કરીને ] બધાં મહેમાન : ત્યારે અમે રજા લઈએ ? સુશીલા : હા. મને માફ કરો, મિસિસ શાહ : સુશીલાબહેન ! આટલું બધું પડ્યું મન ન રાખીએ. ખાને કાંઈ એવું ખરાબ નથી. માણસ ને તે વહાલાં સગાં મરણપથારીએ હાય, ને પરણી લેવું પડે છે. સુશીલા : એમાં ખાનું કારણ નથી. ( ટેબલ પર થાકથી માયું નાંખી દે છે. ) અધાં: ત્યારે અમે રજા લઇએ. [ સુશીલા હાથથી રન્ત આપે છે. મહેમાન ન્નય છે, તેમને વાંસે દેખાય છે એટલે સુશીલા ડુસકુ મૂકે છે. જતાં જતાં મહેમાના તેના તરફ એક નજર નાંખતાં ય છે. દચા દીન થઈ જોઈ રહે છે. તેના પર હાથ મૂકે છે, તેને પંપાળે છે, પાસે બેસે છે. ફેાન સભળાય છે. સુશીલા ચાને ઊડવા ઇસારો કરે છે. દા. ઊઠે છે. ] સુશીલા : હું ઊંઘી જાઉં છું. મને જગાડશા નિહિ. મારું શરીર સારું નથી. [ અને જુદી જુદી દિશાએ નય છે. પડદો પડે છે. 40